________________
[૧૧] જ્ઞાનના સય
જે મનુષ્ય જ્ઞાનને સંચય કરતા નથી, તે અજ્ઞાની રહે છે, મૂખમાં ખપે છે અને આગળ વધવાની બધી તકો ગુમાવી દે છે. પિરણામે તે પેાતાની ઉન્નતી સાધી શકતા નથી અને ઘણી વાર બીજાને ભારરૂપ બની જાય છે.
જેમ હુંસની સભામાં પગલા શેશભતેા નથી, તેમ ડાહ્યા કે આગળ પડતા માણસાની સભામાં અજ્ઞાની શે।ભતા નથી. તેને ઘણા ભાગે ચૂપ જ રહેવું પડે છે અને પાછલી બેઠકે બેસવું પડે છે. એમાં પ્રતિષ્ઠા શી ? આબરૂ શી ?
એક અજ્ઞાની મનુષ્યના હાથમાં રત્ન આવ્યુ` હાય તે તે શું કરે? તેને કાચના કકડા માની તેની સાથે રમ્યા કરે અથવા સવા શેર ગેાળ સાટે વેચી મારે. પછી તેની ઉન્નતિ કયાંથી થાય ?
કેટલાક મનુષ્યા એવી ફરિયાદ કરે છે કે અમને તક મળતી નથી. જો તક મળે તે અમે અમારું ખમીર બતાવી.