________________
વિચાર કરવાની ટેવ
૧૧૫
આગળ એક નદી આવી. તેમાં ખાખરાનું એક પાંદડું તણાતુ જોઇને ચેાથા પંડિતે કહ્યું કે
આવશે એ વળી તે તેા, તારશે તમને સદા.’ એવું શાસ્ત્રવચન છે, માટે મને તે! આ પાંદડું જ તારશે. જેઆ આગળ-પાછળના સંબંધ વિચાર્યા વિના શાસ્રવચનેાના અથ કરે છે, તેમના હાલ આવા જ થાય છે. પછી પેલા પંડિતે નદીના પ્રવાહમાં ઝંપલાવ્યું અને પાંદડાંને પકડવા પ્રયત્ન કર્યાં, પણ પાંદડું એમ થાડું જ પકડાય ? એ તેા પાણીની છાલક લાગતાં આઘુ ને આછુ જવા લાગ્યુ અને પાણી ખૂબ ઊડું આવતાં પંડિતજી ડૂબવા લાગ્યા.
:
તે જોઈ ને એક પંડિતે કહ્યું કે · અહા ! આ તે સર્વનાશને પ્રસંગ ઉપસ્થિત થયા અને શાસ્ત્રવચન એવુ છે કે જ્યારે સર્વનાશના પ્રસંગ ઉપસ્થિત થાય, ત્યારે અં ત્યજી દેનારો પતિ ગણાય છે' માટે ચાલેા આપણે તેને અર્ધું તજી દઈએ અને અર્ધી ઉપાડી લઇએ.’ પછી તેમણે ડૂબતા પંડિતાનું માથુ' ઉપાડી લીધું ને ધડ જવા દીધું ! આ રીતે ચારમાંથી એક એો થયા, એટલે ત્રણ ખાકી રહ્યા.
આગળ વધતાં એક ગામ આવ્યું. તેમાં આ ત્રણે ય પિડતા દાખલ થયા. તેમને પંડિત જાણી ગામલેાકાએ તેમને સત્કાર કર્યાં અને જમવાનું આમંત્રણ આપ્યું. તેને સ્વીકાર કરીને આ ત્રણે ય પંડિતે જૂદા જૂદા યજમાનને ત્યાં
જમવા ગયા.
એક યજમાને સૂતરફેણી પીરસી. તેને દીસૂત્રી