________________
સકસિદ્ધિ
અમે વિદ્યાભ્યાસ છોડી વ્યવસાયમાં પડ્યા, ત્યારે અમારી પાસે ૦ રૂા−૦ આના−૦ પાઇની મૂડી હતી, છતાં પુરુષાર્થના ચેાગે ધીમે ધીમે ઉપર આવ્યા અને આજે પણ પુરુષાર્થ કરવામાં જ મજા માનીએ છીએ. દિવસના ખાર-ચૌદ કલાક એકધારું કામ કરવું, એ તો અમારા માટે સહજ મની ગયું છે.
૧૦૨
અમારા એવા દૃઢ વિશ્વાસ છે કે જેઓ શુભનિષ્ઠાથી સતત પુરુષાર્થ કરે છે, તેના સંકલ્પની સિદ્ધિ થયા સિવાય રહેતી નથી.