________________
વિચાર અને તેને વિશિષ્ટ પ્રભાવ
ખાતરીપૂર્વક થઈ શકે છે. પરંતુ પરમાણુને આ પ્રવાહ નરી આંખે જોઈ શકાતા નથી. તે દિવ્ય દૃષ્ટિથી કે વિશિષ્ટ પ્રયાગથી જ જોઈ શકાય છે.
(૭૭
આજે તા વીજળીનાં એવાં યંત્ર પણ શેાધાયાં છે કે જેના એક છેડે મનુષ્યના હાથ મૂકવામાં આવે છે, એટલે તરત જ તેના બીજા છેડે અમુક રંગના મેાજાઓનું પ્રસરણ થવા લાગે છે. તે પરથી એ મનુષ્યના મનમાં કેવા વિચારો ચાલી રહ્યા છે, તેને નિર્દેશ કરવામાં આવે છે.
તાપ કે વિચારે એ એક પ્રકારનુ ભૌતિક સર્જન હાવાથી તેને જૂદા જૂદા રંગા પ્રાપ્ત થાય છે.
વિચારાના પ્રભાવ શરીર પર પડે છે, તેમ વાણી અને વન ઉપર પણ પડે છે. એટલે કે મનુષ્ય જે જાતના વિચારે કરે છે, તે જાતની વાણી લે છે અને તેજ પ્રકારનું વન
કરે છે.
આ જગતમાં જેટલી ક્રાંતિઓ થઈ, તે વિચારાના પરિવર્તનને આભારી છે, એટલે વિચારાનું મળ સમાજની રચના અઠ્ઠલી શકે છે, રાષ્ટ્રનુ ધ્યેષ્ટ સ્વરૂપ નિર્માણ કરી શકે છે અને સમસ્ત વિશ્વને એક નવાજ આકાર પણ આપી શકે છે. તાત્પર્ય કે વિચારના પ્રભાવ વિશિષ્ટ કોટિના છે અને તે આ જગતમાં નહિ ધારેલાં કાર્યો કરી શકે છે.
વિચારોનુ ઉદ્દભવસ્થાન મુખ્યત્વે મસ્તિષ્ક છે; વધારે સ્પષ્ટ કહીએ તે મગજ છે, તેથી વિચારાની સાદી-ખાટી અસર મગજ પર સહુથી વધારે થાય છે. અહીં એ પણ