________________
આપણા મનનું સ્વરૂપ
૬૭
ચાલનાર–કરનારનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને વીશ વ સુધી આ વિષયને અભ્યાસ કરતાં તે એવા નિણૅય પર આવ્યા કે આપણી પ્રકટ મનઃ શક્તિથી અતિરિક્ત બીજી મનઃશિત આપણામાં છૂપાયેલી છે. એ શિક્ત મેસ્મેરિઝમથી અચેત થયેલા પુરુષામાં, સમાધિસ્થ થયેલા ધ્યાનીઓમાં, નિદ્રામાં પડેલા લેાકેામાં, કિવ અને તત્ત્વવેત્તાઓમાં અદ્ભુત ચમત્કાર બતાવે છે. કેટલાક શેાધકો પેાતાની શેાધના વિચારામાં એટલા સમાધિસ્થ થઈ જાય છે કે તે પેાતાનું મહિલ્મન ભૂલી જાય છે અને ગુપ્ત મનની સહાયથી મનુષ્યજાતિના કલ્યાણ માટે મહાન શેાધા કરે છે.
ગાઢ નિદ્રામાં પડેલા મનુષ્ય, જેને અંગ્રેજીમાં સોમ્નબ્લિસ્ટિક (Somnablastic) કહે છે, તે ભર નિદ્રામાં ઉડીને ઊભા થાય છે, લખે છે, ચી લગાડીને તાળુ ખેાલે છે, દરવાજો ઉઘાડે છે, રસ્તામાં ચાલે છે અને કોઈ તેને અટકાવવા જાય તે તેનાથી તરીને ચાલે છે. જ્યારે તે નિદ્રામાંથી જાગે છે, ત્યારે નિદ્રામાં કરેલા કોઈપણ કામની તેને સ્મૃતિ હાતી નથી.
જ્યારે કોઈ પણ મનુષ્ય પર ક્રુિષ્નાટિઝમનેા પ્રયોગ કરીને તેને બેહેાશ બનાવવામાં આવે છે, ત્યારે તેનું ગુપ્ત
* આપણા શાસ્ત્રામાં આવી નિદ્રાનું વન આવે છે. જૈન શાસ્ત્રોએ તેને ત્યાનહિ (થિલ્હી) નિદ્રા કહી છે અને તે સહુથી ગાઢ ાય છે, એમ જણાવ્યુ છે.