________________
સંક૯પસિદ્ધિ
ગુપ્ત મન શરીરની રક્ષા કરવામાં સદૈવ તત્પર રહે છે. જ્યારે શરીરમાં ખરાબ જંતુ ઉત્પન્ન થાય છે, ત્યારે તેની સાથે યુદ્ધ કરીને તેને નાશ કરી દે છે. શરીરમાં શદ–ગરમી પણ શરીરની અવસ્થા અનુસાર ઘટતી-વધતી રહે છે, જ્યારે શરીરમાં ઝેરીલા ત પેદા થવા લાગે છે, ત્યારે એ ઝેરીલાં તને બહાર કાઢવા માટે ઘણી ગરમી ઉત્પન્ન થાય છે. આપણે એ ગરમીને જવર કે તાવ કહીએ છીએ.
જ્યારે પાચનશક્તિમાં કઈ વિકાર થઈ જાય છે, તે ઉલટી અને ઝાડા થવા લાગે છે અને એ રીતે વિકારને બહાર કાઢી નાખવામાં આવે છે. જે ફેફસામાં કઈ તક્લીફ હોય, અથવા કફ એકઠો થઈ ગયે હોય, તે ખાંસી આવવા લાગે છે અને એ કફ બહાર ફેંકાઈ જાય છે. નાકમાં કઈ પદાર્થ ચાલ્યા જાય છે, તે છીંક ખાઈને તેને બહાર કાઢી નાખવામાં આવે છે. શરીરના જ્ઞાનતંતુઓ જ્યારે બહુ થાકી જાય છે, ત્યારે ગાઢ નિદ્રા આવે છે અને જ્ઞાનતંતુઓને વિશ્રામ મળે છે. આપણું શરીરમાં દુઃખ-દર્દોને દૂર કરવાની તથા રેશમાંથી રક્ષા કરવાની સ્વાભાવિક શક્તિ રહેલી છે. આ બધું કામ ગુપ્ત મન દ્વારા થયા કરે છે.
પ્રાચીન માનસશાસ્ત્રી અને શરીરશાસ્ત્રીઓને એ મત હત કે શરીરને અમુક પ્રકારની ટેવ કે આદત પડવાથી એની અંદર ભાન વગર પણ બધાં કામ થાય છે, પરંતુ પ્રોફેસર કેડરિક મેયરે હિપ્નોટિઝમ કરેલી વ્યક્તિઓના, મૃગી (વાઈ), હિસ્ટીરિયા, મૂચ્છ વગેરેના રોગીઓને તથા ભરનિંદમાં