________________
૬૪
સંકલ્પસિદ્ધિ
મનના નામથી ઓળખવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં પ્રકટ મનને આજેકિટવ માઈન્ડ (Objective mind) કે કોન્સિયસ માઈન્ડ ( Concious mind) કહેવામાં આવે છે. અને ગુપ્ત મનને સમજેકિટવ માઈન્ડ (Subjective mind ) કે સબકોન્સિયન્સ માઇન્ડ (Subconcious mind) કે સખ્તીમીનલ સેલ્ફ (Subliminal self) કહેવામાં આવે છે.
પુરાણા માનસશાસ્ત્રીએ ભાન અથવા ચેતના (Conciousness) ને જ મન માનતા હતા અને તેમના એ નિર્ણય હતા કે જે વિના ભાનમાં કામ થાય છે, તેના સબંધ મગજની સાથે છે. પરંતુ ચેતનાને જ મન માની લઈએ તે ઘણાં કામ જે ભાન વિના થાય છે, તેને શું કહીએ ? એને સતાષજનક ઉત્તર મળતા ન હતા. નૂતન માનસશાસ્ત્રીએ કહે છે કે મનનો અર્થ વિશાળ કરવા જોઈએ, અર્થાત્ ભાનમાં અને બેભાનમાં જેના વડે કામેા થાય છે, તે બચે મન છે.’
6
આપણે ખાઈ એ છીએ, કામ કરીએ છીએ, અને જીવનવ્યવહાર ચલાવીએ છીએ, તેનું આપણને ભાન હાય છે. આપણે જે ભાજન કરીએ છીએ, તે પેટમાં પહેાંચે છે, જગ્નિ તેને પચાવે છે, ત્યાંથી આંતરડામાં પહોંચતાં તેના રસ બને છે. પછી લેાહી અને માંસ અને છે. આ બધી ક્રિયાઓ કેવી રીતે થાય છે ? તેનું ભાન આપણને હાતુ નથી.
રકત ઉત્પન્ન થઈ ને પ્રત્યેક પરમાણુને પુષ્ટ કરે છે. અને સમસ્ત શરીરમાં ભ્રમણ કરે છે. શરીરના પ્રત્યેક અવયવ