________________
સકસિદ્ધિ
કર્મામાં તત્પર, ધીર, મેધાવી જન જે મન વડે યજ્ઞમાં શ્રેષ્ઠ કર્મો કરે છે અને જે મન શરીરમાં સ્થિત છે, છે, તે (મન) જ્ઞાનમાં અપૂર્વ અને પૂજનીય ભાવવાળું થતુ કલ્યાણમય સંકલ્પવાળુ અનેા.’ ૨.
यत्प्रज्ञानमुत चेतो धृतिश्च यज्ज्योतिरन्तरमृतं प्रजासु । वस्मान्न ऋते किञ्चन कर्म क्रियते तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॥ ३ ॥ જ્ઞાનોત્પાદક જે મનચેતનાશીલ, ધૈર્ય રૂપ અને અવિનાશી છે, તે બધાં પ્રાણીઓનાં હૃદયમાં પ્રકાશ કરનારું છે. જે મન વગર કોઈ કાયાઁ કરવું સંભવિત નથી, તે મારું મન કલ્યાણમય સ’કલ્પથી યુક્ત બને.' ૩. येनेदं भूतं भुवनं भविष्यत् परिगृहीतममृतेन सर्वम् । येन यज्ञस्तायते सप्तहोता तन्मे मनः शिवसङ्कल्पमस्तु ||४||
૪૮
6
6
જે અવિનાશી મન આ બધા ભૂત, વમાન અને ભવિષ્ય સંબંધી પદ્માર્થાને ગ્રહણ કરે છે તથા જેના વડે સાત હતાઓથી યુક્ત યજ્ઞના વિસ્તાર કરવામાં આવે છે, તે મારું મન કલ્યાણુમય સંકલ્પથી યુક્ત અને.’ ૫. यस्मिन् ऋचः साम यजूंषि यस्मिन्
प्रतिष्ठिता रथनाभा विचाराः ।
यस्मिँश्चितं सर्वमोतम्प्रजानां
तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॥ ५ ॥ જે મનમાં ઋચાઓ સ્થિત છે, જેમાં સામ અને યજુ:
25
સ્થિત છે, જેમ રથના ચક્રમાં આરાએ સ્થિત છે, તેમ જ