________________
[૪]
આત્મશ્રદ્વા કે આત્મવિકાસ
માનવજીવનની સર્વ પ્રવૃત્તિઓમાં સલ્પશક્તિને કેવું અને કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન છે, એ જાણ્યા પછી તમે તમારી સંપતિને દૃઢ કરવા પ્રયત્નશીલ થશે!, એમ અમે માની લઈ એ છીએ. સર્વે સુજ્ઞજનાનુ એ કવ્યુ છે કે જે મા શ્રેયસ્કર લાગે તેના પર સત્વર પ્રયાણ કરવું. તેમાં વિલંબ કરવા નહિ, કારણ કે બ્રેચાંત્તિ વદ્યુવિજ્ઞાન-એ ન્યાયે સારાં કામમાં સે। વિઘ્ના આવી પડે છે અને જો તેને મુલ્તવી રાખ્યું તો એ દૂર ને દૂર ઠેલાતુ જાય છે.
6
રૂના એક તાંતણા મામુલી લાગે છે, પણ તેવા ઘણા તાંતણા ભેગા થાય અને દોરા અને તે તેમાં કંઇક શક્તિ જણાય છે. અને એ દોરાઓને વણી દોરી બનાવવામાં આવે તે તેમાં વિશેષ શક્તિ જણાય છે, તથા એ દોરીને વણી મેટુ દોરડુ બનાવવામાં આવે તે તેમાં પ્રચંડ શક્તિ છે. મોટા મઢગળતા માતગને પણ તે જકડી રાખે છે અને તેને ચસકવા દેતું નથી.
જણાય