________________
આત્મશ્રદ્ધા કે આત્મવિકાસ
૧૭
જગત આવા નૃસિંહાને જ યાદ કરે છે અને તેની જીવનકથાઓમાંથી અવનવી પ્રેરણા મેળવી આગળ વધે છે.
પ્રિય પાકા ! તમારી સામે આવા નૃસિંહાનું જ ચિત્ર રાખે! અને તેમાંથી પ્રેરણાનાં પાન કરી તમારી આત્મશ્રદ્ધાને તમારા આત્મવિશ્વાસને અપૂર્વ આભાએ ઝળહળતા રાખા.
તે જ પુરુષાત્તમ છે, પુરુષસિહ છે કેજે પેાતાની આત્મશ્રદ્દાના દીપ સદા જળહળતા રાખે છે.