________________
સંકલ્પસિદ્ધિ જે તને પુષ્કળ ધનદોલતની ઈચ્છા અહીં ખેંચી લાવી હોય તે તારી એ ઈચ્છા હું પૂર્ણ કરીશ, પણ તારે મારી એક વાત કબૂલ કરવી પડશે.”
પેલે ચેર સમજી ગયે કે રાણીના મનમાં પાપ પ્રકટ થયું છે, એટલે તેણે એટલું જ કહ્યું કે તું મારી માતા સમાન છે.”
એક તે રાજરાણી, તેમાં યૌવનમસ્ત, વળી એકાંત અને તેના તરફથી જ ભેગની માગણી ! આ સ્થિતિમાં ભલભલા માણસે પણ ભૂલ કરી બેસે, પરંતુ પેલા ચેરે શુભ સંકલ્પ કરેલો હતો, તે એની વારે આવ્યો અને તેને જરા પણ લપસવા દીધો નહિ.
આ વખતે બાજુના ખંડમાં સૂઈ રહેલ રાજા જાગી ગયો હતો અને ભીંતના આંતરે ઊભો રહીને સર્વ બનાવ જોઈ રહ્યો હતે.
રાણીએ ફરી કંઈક સતાવાહી અવાજે કહ્યું: “તું મારી વાત કબૂલ નહિ કરે?” ચેરે કહ્યું કે “મારે પરસ્ત્રીને ત્યાગ છે, એટલે તમારી વાતને સ્વીકાર થવો અશક્ય છે.”
રાણુને લાગ્યું કે આ તો સાપ બાંડે છે, એટલે તેણે જોરથી બૂમ મારીને કહ્યું કે “દોડે, દોડે, મારા વાસમાં ચાર પેઠો છે અને તે મને સતાવી રહ્યો છે.” . આ બૂમ સાંભળતાં જ દાસ-દાસી અને સેવક-સિપાઈઓ દોડી આવ્યા અને તેમણે એ ચેરને પકડી લીધે. પછી સવાર પડતાં રાજા સમક્ષ રજૂ કર્યો ને આકરી શિક્ષા ફરમાવવા