________________
[ ૨ ]
સંકલ્પશક્તિનુ` મહત્ત્વ
આપણે મનથી કોઈ પણ વિચાર કરીએ, તેને સંકલ્પ કહેવાય છે; કોઈ વસ્તુની ઈચ્છા કરીએ, તેને પણ સંકલ્પ કહેવાય છે; અને કોઈ પ્રકારની કલ્પના કે કોઈ પ્રકારના મનારથ કરીએ, તેને પણ સંપ કહેવાય છે. વળી કોઈ ક્રિયા કે પ્રવૃત્તિ કરવાના દૃઢ નિશ્ચય કે નિર્ણય કરીએ, તેને પણ સંકલ્પ જ કહેવાય છે અને વ્રત–નિયમ આદિ માટે પ્રતિજ્ઞા ધારણ કરીએ, તેને પણ સંકલ્પ જ કહેવાય છે. આમ સંકલ્પ શબ્દ અનેકા વાચી છે, પણ તે મુખ્યત્વે મન વડે થતી વિવિધ ક્રિયાઓનું જ સૂચન કરે છે.
હારિતસ્મૃતિમાં કહ્યુ' છે કે 'મનસા સપર્ધાત, વારા મિત્તિ મેળા ચોપાચતીતિ-મનુષ્ય મન વડે સલ્પ કરે છે, વાણીથી ખેલે છે અને ક્રિયા વડે કાય સ'પાદન કરે છે.' અમરકાશમાં સત્ત્વઃ મેં માનસમ્’ એ શબ્દોથી એમ સૂચિત કર્યુ છે કે મન વડે જે ક્રિયા
6
.