________________
સંકલ્પશક્તિનું મહત્ત્વ
૩૩
માસ્તરને તાર કર્યા કે અમદાવાદ તરફ આવી રહેલી અમુક ટ્રેનના અમુક ડખ્ખામાં એક પેસેન્જર મુસાફરી કરી રહ્યો છે, તેની પાસેની ટ્રંકમાં કઇ માણસનું મડદું હાવાની શંકા છે, માટે સ્ટેશન પર પે'લીસને હાજર રાખો. હું પ્લેટફાર્મ પર આપને મળુ છું.
હવે તે યુવાનના મનમાં તેા કોઇ જાતની શંકા ન હતી, એટલે અમદાવાદ સ્ટેશન આવતાં તે રૂઆબભેર નીચે ઉતર્યાં અને પેલી ટ્રક પાર પાસે ઉચકાવી લીધી. એજ વખતે ટીકીટચેકરના ઇશારાથી પોલીસ હાજર થઈ અને તેને અટકાવવામાં આન્યા. પોલીસ અધિકારીએ પૂછ્યું કે ‘ આ ટ્રક કોની છે? ’ તેણે કહ્યું : ‘ મારી છે. 'રી પાલીસ-અધિકારીએ પૂછ્યું. કે તેમાં શુ ભરેલું છે ?' ત્યારે તેણે કહ્યું કે એમાં મારાં પુસ્તકો તથા બીજી વસ્તુઓ ભરેલી છે.’
,
પેાલીસ અધિકારીએ કહ્યુ કે વારુ, મારે તમારી આ ટ્રક જોવી છે, માટે તેની ચાવી લાવેા.’ હવે તે યુવાન પાસે તેની ચાવી ન હતી, છતાં ગજવામાં મૂકેલી ચાવી શેાધી કાઢતા હાય તેવા દેખાવ કર્યાં અને પછી જણાવ્યું કે · ચાવી. ક્યાંઈ પડી ગયેલી લાગે છે.’
'
તેજ વખતે પોલીસે પેાતાની સાથે લાવેલા લુહારને એ ટ્રકનું તાળું તેાડી નાખવાના હુકમ કર્યાં અને લુહારે તાળુ તોડી નાખ્યું. પછી તે ડ્રંક ઉઘાડવામાં આવી તે તેમાં એક યુવાનના શરીરના ત્રણ ટુકડા કપડામાં વીંટાળેલા જણાયા.
૩