________________
૨૪
સંકલ્પસિદ્ધિ
તેને તે પ્રકારની સિદ્ધિ થાય છે.’ શુ આમાં તમને સંકલ્પ અનુસાર સિદ્ધિ થવાની ઘેાષણા સંભળાતી નથી ?
વળી તેમણે એવુ પણ એલાન કર્યુ` છે કે ‘ સંતાચૈત્ર સમુતિષ્ઠતિ-મનુષ્ય પોતાના સંકલ્પ વડે જ ઊભેા થાય છે—ઉન્નતિ સાધી શકે છે.' આ વસ્તુ આપણા માટે ઘણી મહત્ત્વની છે. જે મનુષ્ય ઊભા થવાના જ સંકલ્પ કરતા નથી, તે શી રીતે ઊભેા થવાના ? શી રીતે પેાતાની ઉન્નતિ સાધવાને ?
દીર્ઘ તપસ્વી તથા સમથ જ્ઞાની ભગવાન મહાવીરે સંકલ્પશક્તિને ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું અને ખાસ કરીને ચારિત્ર ઘડવામાં તેના ઉપયાગ કરવા માટે ભાર મૂકી હતા. તેઓ વારંવાર કહેતા કે 'હે મહાનુભાવા ! પ્રથમ તા તમે સંકલ્પશિત વડે તમારા મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિઓને રોકો, એટલે આધ્યાત્મિક ઉન્નતિ તરફ તમારું પ્રયાણ થશે અને એ સંકલ્પશક્તિના વિશેષ ઉપયોગ કરીને તમારા ચારિત્રનું સુદર નિર્માણ કરે તો તમને મુક્તિ, માક્ષ કે સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે. જે મનુષ્ય સંકલ્પશક્તિ વડે પેાતાની કુટેવા કે બૂરી આદતાને તેાડતા નથી અને સન્માર્ગે ચાલતા નથી, તેના ભવભ્રમણના કદી અંત આવતા નથી.’
જૈન સાહિત્યમાં પ્રત્યાખ્યાન ( પચ્ચક્ખાણ ) શબ્દના પ્રયાગ પાપકારી પ્રવૃત્તિને છેડવાના સંકલ્પના અમાં થયેલા છે. તેને વ્રત, નિયમ કે અભિગ્રહ પણ કહેવામાં આવેલ છે. ભગવાન બુદ્ધે પણ સલ્પશક્તિને ઘણુ' મહેત્ત્વ