________________
૧૦૩
૪. પરની ભોસ્તૃત્વ બુદ્ધિ. ૫. પરને જાણવાની જોયત્વ બુદ્ધિ. ૬. પોતાના સ્વરૂપની ભ્રમણા. ૭. અતત્ત્વ શ્રદ્ધાન. ૮. અવિદ્યા. ૯. પર્યાય બુદ્ધિ. ૧૦. બહિર્ દષ્ટિ. ૧૧. વસ્તુ સ્વરૂપ ન હોય તેમ માનવું હોય તેમ ન માનવું. ૧૨. વ્યવહાર મૂઢતા. ૧૩. વિપરીત રુચિ. ૧૪. પરથી લાભ નુકસાન થાય તેવી માન્યતા. ૧૫. શેય પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ણ બુદ્ધિ. ૧૬. રાગથી-શુભભાવથી આત્માને લાભ થાય એવી બુદ્ધિ. ૧૭. વિપરીત અભિપ્રાય. ૧૮. જીવને જ ન માનવા. ૧૯. પર સમય. ૨૦. પર્યાયમૂઢ. ૨૧. પર દ્રવ્યોની વ્યવસ્થા કરનાર તથા તેનો કર્તા-ભોક્તા-દાતા જીવને માનવો. ૨૨. શરીરની ક્રિયા જીવ કરી શકે એવી માન્યતા. ૨૩. ત્રિકાળી આત્માને ચૈતન્યસ્વરૂપ અનાદિ અનંત ન માનવો પણ એક સભ્યની વિકાર જેટલો જ
માનવો. ૨૪. નિમિત્તાધીન દષ્ટિ. ૨૫. પરાશ્રયે લાભ-હિત થાય તેવી માન્યતા. ૨૬. શરીરાશ્રિત ક્રિયાથી લાભ થાય તેવી માન્યતા. ૨૭. સર્વજ્ઞની વાણીમાં જેવું આત્માનું પૂર્ણ સ્વરૂપ, યથાર્થ સ્વરૂપ કહ્યું છે તેવા સ્વરૂપની અશ્રદ્ધા. ૨૮. શુભાશુભ ભાવોનું સ્વામીત્વ.