Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 600
________________ ૫૭૮ પ્ર. ૧૯ : આત્મા શાનો કર્તા છે ? ઉ. ૧૯ : આત્મા પોતાના પરિણામનો જ - શુભ, અશુભ કે શુદ્ધભાવોનો જ કર્તા છે. પ્ર. ૨૦ : સ્વચતુષ્ટય એટલે શું ? ઉ. ૨૦ : સ્વચતુષ્ટય એટલે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ.

Loading...

Page Navigation
1 ... 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626