________________
શ્લોક – ૬
૩૭ એ આત્મા કયું કહી ? દો પ્રકારે કહા. એક તો શ્રદ્ધાળુણસે પરિપૂર્ણ પ્રભુ હે, એ આત્મા. ઔર શ્રદ્ધાળુણકી પરિપૂર્ણ સ્વભાવકી પ્રતીત કિયા, વો ભી આત્મા. યે રાગ નહીં ને વિકલ્પ નહીં માટે ઉસકો આત્મા કહેનેમેં આયા હૈ. આહાહાહા ! સમજમેં આયા?
ઉતના હી આત્મા હૈ ઈસલિયે આચાર્ય પ્રાર્થના કરતે હૈ “ઈમામ નવતત્ત્વ સંતતિ મુકત્વા” દેખો આહાહાહા! આચાર્યનો તો આત્મા પ્રાપ્ત હુઆ હૈ પણ હજી વિકલ્પ ઉઠતે હૈ ને નવ તત્ત્વકા, જ્ઞાનકા શેય તરીકે, આહાહાહા! તો ઈસ નવતત્ત્વક પરિપાટીકો છોડકર સંતતિસંતતિ. આ જીવ ને આ અજીવ ને આ રાગ ને આ પાપ ને આ આસ્રવ ને બંધ ને એવા જે ભેદોની પરિપાટીકો છોડકર, આહાહા... એમાં એકરૂપતા ન આઈ. પરિપાટીકો છોડકર ‘અય આત્મા એક અસ્તુ નઃ', અયં નામ આ, આ, અયં આત્મા, એક વસ્તુ નઃ એક વસ્તુ નઃ” નામ અમને “નઃ' નો અર્થ અહીં નકાર નથી. એક વસ્તુ નઃ એક વસ્તુ અમને હો બસ. આહાહા! લોકો બહારમાં તોફાન કરે છે હજી એને પોતાનું સ્વરૂપ શું છે કે શ્રદ્ધા શું છે તેનો વિચાર કરતા નથી ને આ મફતના ઝઘડા ઉભા (કરે છે) હૈ એકાંત છે. અરે ભાઈ બધુંય જેમ છે તેમ છે સાંભળીને હવે.
હુજી પહેલી સમ્યગ્દર્શનની દશા કેમ પ્રાપ્ત થાય ને એનો વિષય કયા અને પ્રાપ્ત થાય તો એ પરિણામ કૈસા હૈ ઉસમેં આનંદ આતા હૈ ઔર એ આત્માકા પરિણામ હૈ, કયુંકિ રાગ નહીં, આસ્રવ નહીં, બંધના પરિણામ નહીં માટે એ મોક્ષકા પરિણામ હૈ, મોક્ષના કારણકા પરિણામ હૈ, એ આત્મા હૈ. આહાહા! સમજમેં આયા?
કયોંકિ ઉસમેં એક ભાવ, ભાવ નામકા ગુણ હૈ આત્મામેં. તો જબ દ્રવ્ય સ્વભાવના એકત્વ બુદ્ધિ જ્યાં હુઈ તો ઉસમેં એક ભાવ, ભાવ નામકા ગુણ હૈ, તો વો કારણે જો ભાવ, ભાવ નામકા ગુણ જો હું એ દ્રવ્યમેં ભી હૈ, ગુણમેં ભી હૈ, ઔર સમ્યગ્દર્શનકી પર્યાયમેં ભી ભાવ, ભાવ નામકા ગુણકા પરિણમન આયા ! આહાહા ! એ આત્માકા ગુણકા પરિણમન હુવા, કયા કહા ઈ? અહીં પર્યાયકો સમ્યગ્દર્શનકો આત્મા કહાને. આહાહાહા ! કે આત્મામેં એક આનંદ ને જ્ઞાન ને શ્રદ્ધા નામકા જેમ ગુણ ત્રિકાળ હૈ, ઐસે એક ભાવ, ભાવ નામના એક ગુણ ત્રિકાળ હૈ. આહાહાહા! અરે ઈસકો પકડનેસે દ્રવ્યકી એકત્વ બુદ્ધિ હોનેસે એ ભાવ, ભાવ નામકા ગુણ જો હૈ વો દ્રવ્યમેં ભી હૈ ગુણ મેં હૈ ઔર પર્યાયમેં ભી ભાવ, ભાવકા ગુણકા પરિણમન આયા. તો એ ગુણકો એ આત્માકા પરિણમન આયા. સમજમેં આયા?
આ તો ભાઈ તીવ્ર પુરુષાર્થ હોય જેને માટે જાગૃત દશા જોઈએ. બાકી પ્રમાદીઓ અને આળસુના કામ નથી આ. આહાહા! આહાહા ! આહાહા ! ઉતના હી આત્મા. ઈસ નવતત્ત્વકી પરિપાટીકો છોડકર “અયં આત્મા એક વસ્તુ નઃ” અનેક પરિપાટી જો હૈ વિકલ્પ નવ તત્ત્વકા ઓ હો પર્યાયમેં પણ અમારા આશ્રય કરને કે લાયક ચીજ તો એકરૂપ ત્રિકાળ હૈ. આહા ! સમજમેં આયા? આ સંતો એમ કહેતે હું એમ કરીને જગતને બતાતે હૈં. એકરૂપ ત્રિકાળ જ્ઞાયક ભાવ, એ એકરૂપ અમને પ્રાપ્ત હો. વર્તમાન સમ્યગ્દર્શનમેં પ્રાસ હુવા હૈ, પણ હજી ચારિત્રમ્ નબળાઈ કમજોરી હૈ ને રાગાદિ હૈ, તો ઉસકો છોડકર હમકો એકીલા આત્મા પ્રાપ્ત હો બસ. આહાહાહા !