________________
૩૩
નમ્ર વિનંતી * પુસ્તકને સારૂં પૂંઠું ચઢાવી દો જેથી પુસ્તક સુવ્યવસ્થિત
રહે અને જ્ઞાનની આશાતના ટાળી શકાય. જ “સવિ જીવ કરૂં શાસન રસી, જે હેવે મુજ શક્તિ ઈસી.”
નરમ દિલથી, ડાહી વૃત્તિથી, સમજી વાંચશે, સુખીયા થશે, અનુભવી હશે, શુદ્ધ જાણશે, વળી વખાણશે, પા'ડ , માનશો.
લિ. સંકલનકાર (પ્રા.) કુમુદચન્દ્ર ગોકળદાસ શાહના
જય જિનેન્દ્ર
તા. ૧૨ મી માર્ચ–૧૯૧ શ્રી સમણ સુત્તના આગળ-પાછળના ગૂંક ઉપરનું લખાણ
૧. સમગ્ર જૈન સમાજ સંમત એવા ‘સમણ સુરં? નામના ગ્રન્થની નિષ્પત્તિ થઈ. ભગવાન મહાવીર ના ૨૫૦૦ મા વર્ષના અવસરે એ એક મોટી ઉપલબ્ધિ થઈએમ સૌએ સ્વીકાર્યું.
* મુનિ શ્રી વિદ્યાનંદજી જ મુનિ શ્રી સુશીલકુમારજી * મુનિ શ્રી જનક વિજયજી જ મુનિ શ્રી નથમલજી
* શ્રી જિનેન્દ્ર વણજી ૨. જૈન ધમી એની છેલ્લા બે હજાર વરસામાં નહોતી થઈ તેવી સંગીતિ ભગવાન મહાવીરના ૨૫૦૦ મા જન્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org