________________
૧૦૦
પ્રકરણ ૨૫: વ્રત સૂત્ર ૩૬૪, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ –
આ • પાંચ મહાવ્રત ને સ્વીકાર કરીને વિદ્વાન
મુનિ જિનેશ્વર દેવે ઉપદેશેલા ધર્મનું આચરણ કરે. ૩૬૫. નિશલ્ય વતી હોય તેને જ મહાવ્રત હોય છે,
કારણ કે નિદાનશલ્ય, મિથ્યાવ-શલ્ય અને માયાશલ્ય
- આ ત્રાણ શલ્યથી મહાવ્રતને ઘાત થાય છે. ૩૬૬. જે વ્રતી એક્ષ-સુખની ઉપેક્ષા અથવા અવગણના કરીને
(પરભવમાં ) અસાર સુખની પ્રાપ્તિ માટે નિદાન અગર ઈચ્છા કરે છે એ કાચના ટુકડા માટે વૈડૂર્ય
મણિને ગુમાવે છે. ૩૬૭. (૧) કુલ, એનિ, અવસ્થાન, માગણાસ્થાન વગેરેમાં
જીને જાણીને એની સાથેના સંબંધમાં આરંભથી નિવૃત્તિરૂપ (આત્યંતર) પરિણામ પહેલું અહિંસા
વ્રત કહેવાય છે. ૩૬૮. અહિંસા તમામ આશ્રમનું હૃદય, તમામ શાસ્ત્રોનું
રહસ્ય, તથા તમામ અને ગુણેને પિંડભૂત સાર છે. ૩૬૯. (૨) સ્વયં પિતાને માટે અથવા બીજાને માટે કે
વગેરેને અથવા ભય વગેરેને અધીન થઈ હિંસાત્મક અસત્ય વચન ન તે પિતે બોલવું જોઈએ અને ન તે બીજા પાસે બોલાવવું જોઈએ. આ બીજુ સત્ય બિત કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org