Book Title: Saman Suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad

View full book text
Previous | Next

Page 325
________________ કર્માનુસાર સંસારી જીવન જીવતાં તેમને ત્રણ પુત્રો ને ત્રણ પુત્રીઓને યોગ પ્રાપ્ત થયેલે જેમાંથી હાલ એક પુત્ર અને ત્રણ પુત્રી પરિવાર સહિત હયાત સુખી છે. | એક ઘટના : બે દસકા પહેલા પિોસ્ટ ઓફીસે એક જના કાઢેલી: રૂ. ૨૦૦) બચત ખાતામાં રાખી મુકનારના ખાતા નંબરોને ડ્રો દર મહિને થતે તેમાં (૧) તેમની પત્નીને રૂા. ૫૦૦૦), (૨) તેમની એક પુત્રીને રૂા. પ૦૦), અને (૩) તેમને પોતાને રૂા. ૫૦)ના ઈનામ લાગેલા. પુસ્તક પ્રકાશનોમાં તેમની પત્નીને આર્થિક સહાગ હોય છે. મદુરા બેન્ક રૂ. ૫૦૦) ડીપોઝીટ મુકનારને માટે પણ માસિક ડે રાખેલે તેમાં પણ તેમની એક પુત્રીને રૂા. ૧૦૦૦) ઈનામ લાગેલું. ચાલુ સાલ – ૧૯૯૦: જન્મ વર્ષ ૧૯૧૬ : ૭પ માં વર્ષ પ્રવેશ : પત્નીને પણ ૭૨ મું વર્ષ. વૃદ્ધાવસ્થા—Second Childhood from all otro Hill Hi Hidal (Cataract) ના ઓપરેશન કરાવી Lens નંખાવેલા છે. અને દર વર્ષે પિતાની લીમીટમાં વધુ ધન શુભ પ્રવૃત્તિમાં વાપરવાનું નકકી કરેલ છે. જીવન ક્ષણભંગુર છે. પ્રભુ કૃપાથી કર્મ સંગે ધન વધતું જાય તેનો દર વર્ષે સદુપયોગ કરવો કેમકે પાછળ પણ ઘણું મુકીને જવાનું છે. કેઈ અમરપટ્ટો લાવ્યો નથી અને તારો આત્મા નીકળ્યા જ્યાં શરીરમાંથી, પછી તું એક પૈસાને પણ માલિક નથી, માટે ધન ઉપરની મૂછ છેડી હાથે તે સાથે” એમ વિચારી, ધન-ખર્ચ–પ્રવૃત્તિ વિકસાવવી. ભૌતિક જરૂરિયાત માટે પણ કંજુસાઈ ન કરવી. “વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366