________________
જૈન દર્શનમાં અતિચાર સૂત્ર તથા જૈન ધ મ નું જ્ઞાન-વિજ્ઞાન (૧૯૭૯) ૧. શ્રી લબ્ધિસૂરીશ્વરજી શાસ્ત્ર સંગ્રહ
પન્નાલાલ રાયચંદ વોરા-ચીટનીસ.
પુસ્તક હજી વાંચેલ નથી પણ પ્રસ્તાવના વાંચવાથી જ એની ઉપયુક્તતા જણાય છે. શાસ્ત્ર–સંગ્રહમાં વિજ્ઞાન-વૃદ્ધિ થશે એમ લાગે છે.
૨. પ. પૂ. શ્રી ભુવનચન્દ્રજી મ. સા., ભદ્રેશ્વર.
પુસ્તક જોયું. ખૂબ સંતોષ થયે. અતિ ઉપયોગી કાર્ય તમે કહ્યું છે. મેં તમને લખેલ કે ધર્મ તરફ લેકે રૂચિ ધરાવતા થાય એવું કંઈક કરો. આ પુસ્તક તે કામ કરે એવું જ થયું છે. તમે ધાર્મિક વિષયની આટલી માહિતી ધરાવો છો એ આ પુસ્તક જોયા પછી જ ખબર પડી. નિવૃત્તિને ફાયદો ભારે ઉઠાવ્યો છે તેમ લાગે છે. ૩. પ. પૂ. મુનિશ્રી રામચન્દ્રજી મ. સા., પાલિતાણા.
રાજનગર, નવકાર મહામંત્રનું શ્રદ્ધા સહ સ્મરણ કરનાર, નિત્ય નવિન જાણવાની જીજ્ઞાસા ધરનાર, ધર્મપ્રેમી ભાઈ કુમુદચન્દ્ર ગોકળદાસભાઈ પ્રત્યે ધર્મલાભ-પૂર્વક લખવાનું કે તમાએ મેકલેલ ચોપડી-૩ “જૈન દર્શનમાં
અતિચાર સૂત્રો”ની બરાબર મળી ગયેલ છે. એકંદર કામ પ્રિન્ટીંગ, બાઈન્ડીગ, શુદ્ધિ, કાગળ વગેરે સુંદર છે, તમારા પ્રત્યેક પ્રકારને પરિશ્રમ તથા અર્થનું જોડવું – સવ બાબતે પ્રસંશનીય છે, ગુણગ્રાહી શ્રેષ્ઠ આત્માઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org