Book Title: Saman Suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad

View full book text
Previous | Next

Page 351
________________ જ આજે “આગમ – વ્યવહાર રહ્યો નથી. જીત વ્યવહારથી આ કાળમાં સંઘનું સંચાલન અને ધર્મનું આચરણ થાય છે. છત વ્યવહાર” એટલે પરંપરા. અમુક વખતે અમુક સંજોગોમાં સંવત્સરી ભાદરવા સુદ ૪ ની એકાદ આચાર્યો કરી, જે તે સંયોગોમાં ઉચિત હતું, પરંતુ, જડતાને લીધે, ઘણું ગચ્છના શ્રમણોએ, પાંચમ સાચી ને પવિત્ર જાણવા છતાં, ચેથ પકડી રાખી, તેને જ પ્રચાર કર્યો –પરંપરાને નામે. * પ્રભુએ ચીંધેલા સમતા, અહિંસા અને સંયમની વૃત્તિની કેઈને ચિના નથી. તેમને તે પિતાના ગચ્છને, અને તે મારફત, પોતાના વિજયને, ડંકે વાગે તે જેવા તે લેકે આતુર હોય છે. * જ્યારે રોમ ભડકે બળતું હતું ત્યારે ત્યારે રામન સમ્રાટ ની “ફીડલ” વગાડતે હતે – જે કે પાછળથી તેને ઘણો પશ્ચાતાપ થયેલો. અહિં તે ધર્મના નામે, ધર્મના બહાને, ને ધર્મના ઓઠા હેઠળ, વેર-ઝેર, વાદવિવાદ, ચડસા - ચડસી, ધાંધલ ધમાલ – ઘંઘાટ,અને બેલા-બેલી, મારામારી, કાપા-કાપી, ચાલે છે, છતાં કેઈને જરા પણ પશ્ચાત્તાપ થતું નથી ! તે જ પક્ષ-મેહને શાસન રક્ષાનું રૂપાળું નામ આપતાં પણ આપણે શરમાતા નથી – એ તે આપણું બિહાઈની ચરમ સીમા છે. જુઓ તે ખરા વિશ્વને પ્રાચીનતમ ધમ; વિશ્વ – કલયાણ- ભાવનાવાળા ધામની અર્વાચીન દશા ! એટય સમજાતું નથી મતગવા ક્રિયાકાંડ માનવ માટે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366