________________
તેના કારણે સાવ ક્ષુલ્લક હેાય છે, છતાં ગૂંચવાયેલા કેકડાને ઉકેલવા સંઘના ઘટક એક્તા, સહકાર, સંવાદ, સર્જવા કેમ પુરુષાર્થ કરતા નથી તે જ આશ્ચર્ય છે. સહ-કાર કે અહં–કાર! જૈન ધર્મના પ્રમાણેની આચારનિષ્ઠાની પ્રશંસા અજૈન તરફથી થાય છે પરંતુ જૈન સંઘ પ્રશંસા-પ્રતિષ્ઠા પર જીવવા લાગે છે તે ભારે રુણતા-રોગિષ્ટને દશાનું લક્ષણુ ગણાય. આજના શ્રમણે વ્યક્તિગત કે જૂથલક્ષી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપી રહ્યા છે. આંતરકલહ, વિવાદ અને પક્ષ-પરસ્તીના વરવાં-વિકૃત સ્વરૂપે, ક્ષમણના લક્ષ્ય-બિન્દુના ઘાતક છે. મહાવીર પ્રભુએ સરળ અનુશાસન અને ઉત્તમ શિક્ષણ બને કાર્ચ સુગમતાથી થાય માટે ૧૧ ગણધરોના નેતૃત્વ નીચે ૯ ગણેમાં સંઘનું વિભાજન કર્યું હતું, પણ પછી શ્રમણોના જુદા જુદા જુથ અલગ અલગ ચકા જમાવી, ભિન્ન ભિન્ન મુદ્દા પર સંઘના ટૂકડે. ટૂકડા કરતા ગયા છે તેમને જૈન બનવાની પડી નથી. પણ પિતને પક્ષ કે જૂથ કેમ વિજયી બને તેવા સતત પ્રયત્ન કરે જ જાય છે. વિવાદની ઓથે ભારે ધૃષ્ટતાપૂર્વક શ્રેષ-કુલેશ, મામાલિન્ય,
અને મારામારી સુદ્ધાં. ગઇવાદ, ગચ્છમાં જૂથવાદ, શાસ્ત્રોના નામે વિતંડાવાદ, સુધારાના નામે ભેગવાદ,
અહં–ઈર્ષાના ફરજંદ જેવા વિખવાદ. * જૈન સંઘની ભિન્ન ભિન્ન પરિસ્થિતિ માટે જવાબદાર
કેણ છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org