Book Title: Saman Suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad
View full book text
________________
७७
અત્રીસ હજાર દેશના સાહેબ, ઉંચક્રી ચાથા સનતકુમાર, સાળ સાળ રાગ શરીરે ઉપન્યા,
તેને કર્મ કીધે ખુવાર રે, પ્રાણી ૪
પસુમ નામે આઠમા ચક્રી, કરમે સાગરમાં નાખ્યા, સાળ હાર યક્ષે ઉભા દીઠા,
પણ કાઈ એન બચાવ્યેા રે, પ્રાણી ૫
બ્રહ્મદત્ત નામે ખારમા ચક્રી, મે કીધા રે અંધા, એમ જાણી, પ્રાણી વિષ્ણુ કામે,
કાઈ કમ મત માંધા હૈ, પ્રાણી ૬
ર
વીસ હાથ દસ મસ્તક વાળા રાવણને લક્ષ્મણે મા, એકલા હાથે જેણે જગ તેલ,
કાઁથી હાર્યાં રે, પ્રાણી છ
તે પણ લક્ષ્મણ-રામ મહાબળવંતા, વળી સત્યવતી સીતા, ખાર વરસ લગી વનમાં ભમ્યા,
વીતક તેમને અડુ વીત્યા રે, પ્રાણી ૮
છપ્પન કરાડ જાદવને સાહેબ, કૃષ્ણ મહામળ જાણી, અટવી કાસીમાં એકલે મૂઆ,
વલવલતા વિણ પાણી રે, પ્રાણી ૯
૧૦પાંચ પાંડવ મહાયાન્દ્રાએ, હાર્યાં દ્રૌપદી નારી, ખાર વર્ષ સુધી વનદુ:ખ દીઠાં,
Jain Educationa International
ભમીયા જેમ . ભિખારી રે, પ્રાણી ૧૦
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/d774f93148cd8ffa55066f25e2aef07aba01a3e55427a858ac615b701cece63d.jpg)
Page Navigation
1 ... 360 361 362 363 364 365 366