________________
માળે વિંખાઈ જાય હે જીવ, તારો માળો વિખાઈ જાય,
આયુષ્યનો માળો” વિંખાઈ જાય....૧ દિન-રૂપી એ તરણાં હારા રોજ વિખૂટા થાય, પળ પળ કરતા પહોંચ્યો પચાસે, હજુય ના સમજાય,
રે જીવ, ત્યારે માળા વિંખાઈ જાય...૨. આતમારને એંઠવાડ દીધે ને દેહને દૂધ પીરસાય, દર્પણમાં હારે દેહ જોઈને, શાને ફાગટ કુલાય ?
મુરખ, હારો માળો વિખાઈ જાય...૩ “મન” “દમન છે દ્રવ્ય સાચું, જે જે કદી ના ભૂલાય, સમય એવો આવશે જ્યારે, ન માળે, ન પંખી, જણાય,
અક્કમ, હાર માળે વિંખાઈ જાય.....૪ રાગ-દ્વેષ–મેહના ભરત ગૂંચ્યા ને મનડે મેળે ભરાય, લક્ષ્ય-સમાધિ ચૂક રમણ તું, આતમ – દેવ મુંઝાય,
ભવ્ય, લ્હારો માળો વિખાઈ જાય, આયુષ્યને માળો વિખાઈ જાય...૫
માટે ચે ત ચે ત ન ૨ ત
આ જ ને હ મ ણું ચેતી જા, ભાઈ, તું એ તી જા.
5
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org