Book Title: Saman Suttam Author(s): K G Shah Publisher: Pradeepbhai Sheth Ahmedabad View full book textPage 1
________________ 3 હી શ્રી અહં નમ : જય સવષ્ણુ સાસણ નમેત્યુ ણું સમગસ ભગવએ મહાવીરસ્વ 5 5 5 જૈન – દર્શનનું એક એવ' અદ્વિતીય પુસ્તક શ્રી સ મ ણ સુ ત્ત (શ્રમણ સુક્ત' ઉર્ફે શ્રમણ સુત્ર') ( જૈન – ધમ સાર ) 5 5 5 શ્રાવક – રૂપ કલ્પવૃક્ષ જયવનુ વર્તો. “ ઉચ્ચ : ગુણી : યસ્ય નિબદ્ધમૂલ', સત્ કીતિ શાખા, વિનયાદિ પત્ર', દાન ફૂલ” માગણુ – પક્ષિ – àાજિ, જીયાત્ ચિર' શ્રાવક કલ્પવૃક્ષ : કયા શ્રાવક કલ્પવૃક્ષ સમાન છે? જે શ્રાવકમાં ઊંચા સદગુણેા રૂપી મૂળ સુદૃઢ છે, જેની શાખા ડાળીએ સત્ કીર્તિ રૂપ છે, વિનય – વિવેક રૂપ જેના પાંદડાં છે, જ્યાં દાન – રૂપી ફળ છે જેને લાભ યાચક – રૂપી પક્ષીએ મેળવે છે – આવું ઉત્તમ – શ્રાવક – રૂપ કલ્પવૃક્ષ ચિર – કાળ જયવન્ત વર્તો.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 366