SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 3 હી શ્રી અહં નમ : જય સવષ્ણુ સાસણ નમેત્યુ ણું સમગસ ભગવએ મહાવીરસ્વ 5 5 5 જૈન – દર્શનનું એક એવ' અદ્વિતીય પુસ્તક શ્રી સ મ ણ સુ ત્ત (શ્રમણ સુક્ત' ઉર્ફે શ્રમણ સુત્ર') ( જૈન – ધમ સાર ) 5 5 5 શ્રાવક – રૂપ કલ્પવૃક્ષ જયવનુ વર્તો. “ ઉચ્ચ : ગુણી : યસ્ય નિબદ્ધમૂલ', સત્ કીતિ શાખા, વિનયાદિ પત્ર', દાન ફૂલ” માગણુ – પક્ષિ – àાજિ, જીયાત્ ચિર' શ્રાવક કલ્પવૃક્ષ : કયા શ્રાવક કલ્પવૃક્ષ સમાન છે? જે શ્રાવકમાં ઊંચા સદગુણેા રૂપી મૂળ સુદૃઢ છે, જેની શાખા ડાળીએ સત્ કીર્તિ રૂપ છે, વિનય – વિવેક રૂપ જેના પાંદડાં છે, જ્યાં દાન – રૂપી ફળ છે જેને લાભ યાચક – રૂપી પક્ષીએ મેળવે છે – આવું ઉત્તમ – શ્રાવક – રૂપ કલ્પવૃક્ષ ચિર – કાળ જયવન્ત વર્તો.
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy