Book Title: Saman Suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad
View full book text
________________
૭.
સતી શિરામણી ૧૧દ્રૌપદી કહીએ, પાંચ પુરૂષની નારી, સુકુમાલિકા ભવે ખાંધ્યુ નિયાણુ,
પામી પાંચ ભરતાર રે, પ્રાણી ૧૧
ક્રમે હલકા કીધા ૧૨ હરિશ્ચન્દ્રને, વેચી તારામતી રાણી, બાર વર્ષ સુધી માથે આણ્યુ,
ચડાળના ઘેર પાણી રે, પ્રાણી ૧૨
દ્રષિવાહન રાજાની પુત્રો, સુંદરી ૧૩ચન્દનમાળા, પશુની પેઠે ચૌટે વેચાઈ,
ક તણા એ ચાળા ૨, પ્રાણી ૧૩
સમક્તિધારી ૧૪શ્રેણિક રાજા, પુત્ર કેણિકે નાખ્યા પાંજરે, ધરમી નરપતિ આત્મહત્યા કરી,
આમ કમે દાખ્યા તેહ રે, પ્રાણી ૧૪
શીવ ૧૫શકર ને પાર્વતી રાણી, મહાદેવ તા કહેવાય, રાત – દિવસ સ્મશાન વસે ને,
-
ભીક્ષા ભેજન ખાય રે, પ્રાણી ૧૫
હાર-કિરણ વાળા ૧૬સૂય પ્રતાપી,
રાત દિવસ રહે ભમતા, સાળ – કળા – ધરચન્દ્ર જગ જાણું,
-
દિન દિન જાગે ઘટતા રે, પ્રાણી ૧૬
૧૭નળરાજા પણ જુગટે રમતા, અ` ગરથ રાજ્ય હાર્યાં, આાર વર્ષ સુધી વન દુ:ખ દીઠાં,
તેને આસ કમે ભમાડયા ૨, પ્રાણી૦ ૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/970a227159edc70a9714abf91e4bd594019102379de642a6f8fc2c6db251bc1a.jpg)
Page Navigation
1 ... 361 362 363 364 365 366