________________
* 93
આ વિચાર-વલેણુ પુસ્તિકા મળી–વાંચી-આભાર, પણ આજકાલ અમલ કરનાર કેટલા? છતાં મહેનત નિષ્ફળ નહિ જાય તેમ સમજીને ચાલવું.
* અગાઉ મેં લખેલ કે આપશ્રીને સંસ્કાર વારસામાં મળેલ છે તે યથાર્થ છે. સાત ક્ષેત્રોમાં પણ સમ્યગૂ – જ્ઞાન –દાનનું કાર્ય ખાસ તન મન ધનથી કરી રહ્યા છે તે ધન્યવાદને પાત્ર છે. ખૂબ ખૂબ અનુ મોદનાજ્ઞાનાવરણીય કમરના ભૂકા બેલાવી રહ્યા છે. આપનું પુસ્તક સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ વારંવાર વાંચવા જેવું છે. ધન્યવાદ.
જૈન જયતિ શાસન. મિચ્છામિ દુક્કડં. ઈચ્છામિ સુક્કડં. શિવમસ્તુ સર્વ જગતઃ
એક લેઈટ અભિપ્રાય શ્રી નવીનચન્દ્ર રમણલાલ ઘેબરીયા, અમદાવાદ.
ભાઈશ્રી કુમુદભાઈ, તમારી બને ચોપડીઓ પિોસ્ટ મારફત મળી, તે માટે આભાર. તમે જે ધગશથી જૈન ધર્મનો પ્રચાર કરે છે તે માટે મારા ખાસ અભિનંદન. ઈશ્વર તમને આ કાર્ય માટે લાંબુ આયુષ્ય આપે અને જૈન ધર્મનો પ્રચાર કરતા રહો તેવી મારી પ્રાર્થના છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org