SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ७७ અત્રીસ હજાર દેશના સાહેબ, ઉંચક્રી ચાથા સનતકુમાર, સાળ સાળ રાગ શરીરે ઉપન્યા, તેને કર્મ કીધે ખુવાર રે, પ્રાણી ૪ પસુમ નામે આઠમા ચક્રી, કરમે સાગરમાં નાખ્યા, સાળ હાર યક્ષે ઉભા દીઠા, પણ કાઈ એન બચાવ્યેા રે, પ્રાણી ૫ બ્રહ્મદત્ત નામે ખારમા ચક્રી, મે કીધા રે અંધા, એમ જાણી, પ્રાણી વિષ્ણુ કામે, કાઈ કમ મત માંધા હૈ, પ્રાણી ૬ ર વીસ હાથ દસ મસ્તક વાળા રાવણને લક્ષ્મણે મા, એકલા હાથે જેણે જગ તેલ, કાઁથી હાર્યાં રે, પ્રાણી છ તે પણ લક્ષ્મણ-રામ મહાબળવંતા, વળી સત્યવતી સીતા, ખાર વરસ લગી વનમાં ભમ્યા, વીતક તેમને અડુ વીત્યા રે, પ્રાણી ૮ છપ્પન કરાડ જાદવને સાહેબ, કૃષ્ણ મહામળ જાણી, અટવી કાસીમાં એકલે મૂઆ, વલવલતા વિણ પાણી રે, પ્રાણી ૯ ૧૦પાંચ પાંડવ મહાયાન્દ્રાએ, હાર્યાં દ્રૌપદી નારી, ખાર વર્ષ સુધી વનદુ:ખ દીઠાં, Jain Educationa International ભમીયા જેમ . ભિખારી રે, પ્રાણી ૧૦ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy