Book Title: Saman Suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad

View full book text
Previous | Next

Page 348
________________ * કેટલાક ધમ-વિષે વિચારક-ચિન્તકના વિચારે વિષે કેટલું બધું સામ્ય હોય છે અને ખાસ તો જૈનધર્મ –જૈન દર્શન, અધ્યાત્મ અને જ્ઞાનવિજ્ઞાન-તવજ્ઞાનના ક્ષેત્રે પણ ગણ્યા-ગાંઠયા ચિતકે જિનશાસન પ્રત્યેના અનુરાગથી પ્રેરાઈ, સંપ્રદાયથી પર ઉઠી, પિતાના વિચારે-નગ્ન સત્ય–સ્પષ્ટપણે રજુ કરવાની ફરજ અદા કરે છે તે જાણવા-વિચારવા અત્રે મોટી-ખાખર (કચ્છ) ના “સંક૯૫” માસિકમાં પ્રેરક-પ્રેષક લેખક–પ. પુ. મુનિશ્રી ભુવનચન્દ્રજી (ચિન્મય)ની પુસ્તિકાઅવિવાદવલેણું માંથી થોડું પૌષ્ટિક નવનીત મુમુક્ષુઓના આધ્યાત્મિક સ્વાથ્ય માટે અત્રે પીરસીએ છીએ : સંકલન છે. * ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, ત ની વાત ક ર ત ન લા જે, -એક ફળ અનેકાન્ત કિરિયા કરી બાપડા, ૨ ડ વડે ચા ૨ ગતિ માં હિ લે છે ? એક ફલેશે વાસિત મન સંસાર, ફલેશ રહિત મન તે ભવપાર. જે મુખ્ય સવાલ છેઃ ફિરકાની ફિકર કરવી કે મૂળધર્મની માવજત કરવી. એક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ન્યાય આપવા માટે નૂતન ચિન્તન આવશ્યક છે. જ શાસ્ત્રનું કાર્ય માત્ર દિશા સૂચનનું છે. શાસને શસ તે ન જ બનાવીએ. જેનેનાં બધા સંપ્રદાયો-ફિરકા વચ્ચે વિવાદ અને ઘર્ષણ થયા છે ને થાય છે તથા જન-કલ્યાણ અને આધ્યાત્મિક વિકાસ-બને ક્ષેત્રે સ્થગિતતા અથવા પીછેહઠ દેખાય છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366