________________
છે – નહિ કે માનવ ક્રિયાકાંડ માટે. તિથિ માનવ માટે છે, -નહિ કે માણસ તિથિ માટે.
* નવાઈની વાત તો એ છે કે ગૃહસ્થ (જેમાં લુચ્ચા રાજકારણીઓ પણ ખરા) કે જે હિંસા, વિલાસ કે અધર્મના ‘ઉપાસક હોય છે તેમની સાથે સાધુઓ સહાનુભૂતિ અને સુમેળ – ભર્યો વહેવાર કરી શકે છે પણ અન્ય શ્રમણ સાથે નહિ! અને આચાર્ય મહારાજાએ જૈન ધર્મના અનુષ્ઠાનમાં જૈન-જૈનેતર રાજકારણીઓને આમંત્રી, તેમને નાસ્તા - પાણી કરાવી, વાસક્ષેપ કરી, ભેટે આપી, ફેટા પડાવી, પોતાના મહત્ત્વનું પ્રદર્શન કરે છે. રાજકારણીઓ તો (તેમનું લક્ષ તે સૌ જાણે છે !) બિચારા બધાર્મિક વૃત્તિના” હોઈ સર્વ – ધર્મસમભાવ માની, બધેજ નિમંત્રણ સ્વીકારે છે. અને પરોપકારાર્થે પધારે છે !
જ આજે ખરે પડકાર શ્રમણ – સંઘની અંદર અને બહાર, આસ – પાસ – પાસ, પ્રસરેલા ભ્રષ્ટાચારને છે.
& ભાગ અને ભેગની ભૂખથી દુનિયાના લોકો જે કજિયા - કંકાસ કૂડકપટ કરે છે, એવા જ કુલેશને કુટિલતા ધર્મના પ્રશ્નને પણ થતાં હોય તે બન્ને વચ્ચે અંતર કયું રહ્યું?
2 શ્રી આનંદઘનજી, શ્રી મુનિસુંદરસૂરિજી, શ્રી પાર્શ્વ ચન્દ્રસૂરી, ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી જેવા જ્ઞાનીજનો જે પુય – પ્રકોપ ઠાલવે છે તે માત્ર ગણ કે ગચ્છ ઉપર નહિ પરંતુ તેમાં ભળેલા વાદ) ઉપર ઠાલવે છે – ગચ્છ – વાદ જે કદાચ આજના માનવીને ધર્મ – વિમુખ થવામાં મોટે ભાગ ભજવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org