________________
૬૫
જવાબ છે જૈન શ્રમણે....જેએ જૈન સ'ધને કારી ખાતા આજના સઘળા આંતરકલહેા-ક્ષમા, અહિંસા કે સંયમ જેવા આચરણના મુદ્દાઓ ઉપર ચગાવી રહ્યા છે. તેમનું આ વન પેલા પહાણની દ ંતકથાની યાદ દેવડાવે છે-પત્નીને જીવડા ગયા તા ભલે ગયેા, પત્નીના પગની મેઢીને રગડા તા રહ્યોને. જિનેશ્વરાએ રાગદ્વેષના વિજય કરવાનુ પ્રખેાધ્યું હતુ. જેનાએ–જિનના અનુયાયીઓએ – ભગવાનના આદેશનું અડધીયું જ ધ્યાનમાં રાખ્યું : વિજય મેળવા, ખાજુવાળાને જતા, હરાવેા, હું ફાવેા, રાગદ્વેષને વિજય કરવા એ તે મહાવીરનું કામ !
* આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાન્તવાદનુ આચરણ એ જૈનત્વ છે: આંતરિક વિવાદા એ અવસિપણી કાળનું ૧૧૩ આશ્ચય છે!
* અમદાવાદ શહેરમાં પાળમાં પાળ ને ગલીમાં ગલી, તેમ ત્રણ કે ચાર મુખ્ય સ`પ્રદાયામાં પાછા અનેક પેટા વિભાગો એક કાળે ‘વેતામ્બરા ’ માં જ ૮૪ ગચ્છ હતા. જુદા જુદા કાળે જન્મ્યા ને વિલીન થઈ ગયા. અમુક વિધિ કે વિધાનથી જરા – તરા જૂઠ્ઠું કરનાર અજ્ઞાની, અધમી ને મિથ્યા”િ કહેવાય છે!
* ષ્ટિરાગ એટલે સંપ્રક્રાય-માહ. આ પાપી દૃષ્ટિરાગ ભયંકર છે. તેથી ભક્તિ, શ્રદ્ધા કે મુમુક્ષાની જગાએ વટ, પ્રતિષ્ઠા, ને અહ' ગાઠવાઈ જાય છે અને પેાતાના સંપ્રદાયને કોઈ પણ ભાગે મહાન દેખાડી,તેને ઝુકાવવાનું માનસ ઘડાય છે.
''
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org