________________
૧૫
લેખ આવેલા કે અત્યારે આપણા દેશમાં ૮૫૦ જીવંત વ્યક્તિ. પેાતાને અવતાર યા ભગવાન કહેવડાવે છે. ભારતના લેાકેાના અધશ્રદ્ધા અને અજ્ઞાન આવા દંભી ઢાંગી, પાખડી ને તારાએને પાષવાના સાધન બની રહે છે. આ અધા ભગવાને માટે ભાગે અન્યાય, અનીતિ, અધમ અને કાળા બજારોના નાણાંથી પાષાતા હાય છે.... આખા લેખ વાંચવા વિચારવા જેવા છે.
(૩) શ્રી જસવંતલાલ વ. શાહ, મુંબાઈ
પુસ્તક ખૂબ સુંદર છે. ઘણી ઉપયાગી માહિતીસમજણ છે. વાંચતાં ઘણા આનંદ થાય છે. ક્રિયાઓમાં વિવેક દૃષ્ટિની જરૂર ઉપર ભાર મૂકતા જે વિચાર-મૌતિકા આપ્યા છે એ પણ ઘણા સુંદર છે. ઘણી જગ્યાએ મે મારા વિચારાના પડઘા જાણ્યા....આપના વિચારા, સ‘શાધન પ્રવૃત્તિ ખૂબ અનુમેદનીય છે. આપને ત્યાં બધાની કુશળતા ઈચ્છુ છુ....
(૪) શ્રી શાન્તિલાલ એમ. કાઠારી, સુખઈ.
આ કાળમાં ધર્માંના સ`સ્કારાને દૃઢ મનાવે, શ્રદ્ધા સુદૃઢ અનાવે તેવા ધાર્મિક સાહિત્યની ખાસ આવશ્યક્તા છે....એટલે તમે આટલું માટું પુસ્તક પ્રગટ કરાવીને વિના મૂલ્યે મેાકલા છે તે ધર્મોની ઉત્તમ પ્રભાવના કરી કહેવાય. માતા-પિતાના પુનિત સ્મરણ માટે આથી ઉત્તમ સાગ બીજો કચેા હાઈ શકે ? કરી કરી અભિનંદન આપીને વિરમીએ છીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org