________________
૫૩
એકત્રીત કર્યા તે જોઈ અમે ખૂબ પ્રભાવિત થયા છીએ. આવા પુસ્તક વાંચવા વંચાવવા અને વસાવવાને અમને ઉલ્લાસ છે.
(૨) પ. પૂ. મુનિશ્રી ભુવનચન્દ્રજી મ. સા.
પુસ્તક સારું બન્યું છે. “જિજ્ઞાસાના લેખે સારે છે. આવા લેખે જરા મોટા અને નિબંધ જેવા લખો તે સુઘાષા, કલ્યાણ, દેવામાં આપી શકાય.
(૩) કલ્યાણ – વઢવાણ.
વર્તમાન અવસર્પિણી કાળના ૨૪ શ્રી તીર્થકર ભગવતેના ચૈત્યવંદન, સ્તવને તથા સ્તુતિઓનું ઉપયોગી સાહિત્ય કાળજીપૂર્વક આ પ્રકાશનમાં સંકલિત કરેલ છે. વૈરાગ્ય-વર્ધક સઝા તથા ઉપયોગી બીજી પણ માહિતી સંગ્રહિત થયેલ છે.
(એક ધૂન એવી ચઢેલી કે ચોવીસીમાંથી કે છૂટ્ટા એક એક પ્રભુનાં જેટલા મળે તેટલાં સ્તવનો ઉતારી છપાવવાંઅને-આ પ્રમાણે ૩૦૦/૪૦૦ પાના સ્તવનો ઉતારેલા–પરંતુ એક મુનિશ્રીએ કહ્યું કે આવા પુસ્તકો ઘણું બહાર પડેલ છે તેથી મેં સહેલા, સરળ સ્તવનો પસંદ કરી, ચૈત્યવંદનતુતિ સહ છપાવેલાં) (૪) આ પુસ્તકમાં (૧) શ્રી નેમિનાથ પ્રભુના યાદવ-કુળનું
ક સ્વરૂપ અપાયેલું છે. (૨) મહાવિદેહ ક્ષેત્રમાં હાલ વિચરતા વીસ વિહરમાન તીર્થકર વિષે અદ્ભુત હકિકત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org