________________
૫૮
નથી, ત્યાં અઠ્ઠાઈની તાશી વાત ? તેમાં લખાઈ~પહેાળાઈ જેટલી વધી છે. એટલી ઊંડાઈ વધી નથી. ખેર !' જે વસ્તુ સારી હાય તેની આપણે અનુમેાદના કરીએ અને વિકૃત તત્ત્વા તરફ માધ્યસ્થ ભાવના રાખીએ.
(૪) શ્રી કિશાર મહેતા
“ પુસ્તક મનનીય છે. રાજ વાંચવા જેવું છે. વળી છપાઈ પણ ઘણી જ સરસ છે. આપે આવુ પુસ્તક પ્રગટ કરીને જૈન સમાજની ઘણી સેવા કરી છે. આપ જૈન સમાજની ખૂબ જ સેવા કરશે એવી પ્રાથના.
(૫) શ્રી મુખચંદ કેશવલાલ પારેખ, મુ. વાવ
આપે શ્રી જૈન સંઘની વર્તમાન પરિસ્થિતિ દર્શાવી તે પ્રમાણે જ ચાલી રહ્યું છે. કાઈ કાઈ ને રોકી-ટાકી શકે તેમ નથી. કાણુ જાણે હજુ પણ આ પરિસ્થિતિ કયાં જઈ ને અટકશે તે પી શકાય તેમ નથી. આપણા એટલેા પુણ્યાય નથી કે આવી પરિસ્થિતિને રોકી શકીએ. આ તેા ન કહેવાય, ન સહેવાય તેવી પરિસ્થિતિ પ્રવતી રહી છે. કાઈ મહાન પુરુષ સંઘમાં પાકે અને સુધારા જલદી થાય તેમ આપણે તે ભાવના રાખી, મધ્યસ્થ ભાવ કેળવવાના છે. આપનું પુસ્તક થોડું વાંચ્યું. પણ સકલન સારૂ છે. આપ પણ એક ત્તત્ત્વ-જિજ્ઞાસુ છે એવું આ પુસ્તક ઉપરથી જરૂર લાગે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org