________________
(૨) સુઘોષા પાલિતાણું – ૩૬૪ર૭૦.
ડેમી પેજ. ૧૫૨ પેજ. પિસ્ટેજને ૧-૫૦ મોકલનારને ભેટ મળશે. મનહ જિણાણુની આ સક્ઝાયમાં શ્રાવકના ૩૬ કર્તવ્યોના વિવરણ સાથે વિશેષ સમજુતી માટે સાથે દષ્ટાંત પણ રજુ કરેલ છે. આ ઉપરાંત આત્મ-ઉપયોગી કેટલીક બાબતોને સંકલનકારે સંગ્રહ કરીને મુમુક્ષુઓ માટે પ્રકાશનને વિશેષ ઉપયોગી બનાવ્યું છે.
(૩) કલ્યાણ – વઢવાણ
ડેમી સાઈઝના ૧૫ર પેજનું કદ ધરાવતા અને ૧-૫૦ સ્ટેમ્પ બીડવાથી ભેટ અપાતા આ પુસ્તકમાં અનેક વિષય સંગ્રહિત છે. કેટલુંક લખાણું પૂ. ગીતાર્થ–ગુરુ ભગવં તેને બતાવીને ફરીથી (વન્સ મોર) પ્રસિદ્ધ કરવા જેવું.
(૪) દિવ્ય દવનિ-શ્રીમદ્ રાજચન્દ્ર આરાધના કેન્દ્ર, કેબા.
છે. શ્રી કે. જી. શાહ દ્વારા સંકલિત આ પુસ્તકમાં જુદા જુદા વિષને સમાવી લીધા છે તેમાંનાં ૩૬ કર્તવ્યો અને પ્રશ્નોતરી ધ્યાન ખેંચે તેવાં છે. ઘણું દષ્ટાન્ડે આપેલ છે. ડેમી સાઈઝનું ૧૫ર પાનાનું આ પુસ્તક ભેટ પુસ્તક તરીકે બહાર પડેલ છે. (૫) સંકલ્પ - ભુજ ૩૭૦૦૦૧ (કચ્છ)
શ્રાવકના ૩૬ કર્તવ્યોની સરળ ભાષામાં સમજુતી દાખલા-દલીલ સાથે આમાં આપવામાં આપી છે. ઉપરાંત ધામિક-સામાજીક જીવનને સ્પર્શતા વિષયો પર લેખકના વિચારોનું સંકલન પણ એમાં અપાયું છે. મનનીય પુસ્તક છે.
Jain Educationa International
ernational
For Personal and Private Use Only
www.jainelibrary.org