________________
૫૯
“મન્નહ જિણાણું આણું ” સજ્ઝાયના ૩૬ ક્રુત વ્યાનું વિવરણ-દૃષ્ટાન્ત સહિત
તથા
પ્રકી જિજ્ઞાસા – પ્રેરક ખાળતા (૧૯૯૦)
(આ છેલ્લા પુસ્તકના અનુમેદનીય અભિપ્રાયેા ઢગલા બંધ આવ્યા છે તેમાંથી પસંદ કરેલા કેટલાક.)
G
(૧) મુખઈ સમાચાર-જય જિનેન્દ્ર સ્થંભ - શ્રી ધમપ્રિય : ઘણા વખતે કાઈ પણ જાતના સપ્રદાય કે સમુદાયવાદની વાતા વિનાનુ, નિભ ય સત્ય રજુ કરતું, પુસ્તક જોવા મળ્યુ.
શ્રાવકોને કરવાના કબ્યાનુ દિગ્દર્શન આ પુસ્તક કરાવે છે તેમજ સમાજમાં ચાલી રહેલી કેટલીક રૂઢિએની નિરકતા અને અશાસ્ત્રીયતા તરફ વાચક વર્ગ નું ધ્યાન કારે છે.
આજે ચાલેલા જાતજાતના પૂજના અને દેવદેવીઓની માન્યતાએ અગે લેખકે લાલબત્તી ધરી છે.
દેખાવમાં સાદું દેખાતું આ પુસ્તક જેમ જેમ વાંચતા. જઈ એ તેમ તેમ આંતરચક્ષુ ઉઘાડનારુ અનતુ જાય છે, ૮૧ પાનાં પછીનાં પાનાઓ તે દરેક જેને ખાસ વાંચવા જેવા છે.
વસ્તુઓની રજુઆત લેખકે પદ્ધતિસર અને સાદી સુંદર ભાષામાં કરી છે. એ સાથેાસાથ રજુઆત કરવામાં રહેજ પણ સ`પ્રદાયની શેહ શરમ રાખી નથી છે માટે તે ધન્યવાદને પાત્ર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org