Book Title: Saman Suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad

View full book text
Previous | Next

Page 341
________________ પ (૫) પ. પૂ. મુનિશ્રી મુક્તિચન્દ્રજી મ. સા. r ' તમારૂ' પુસ્તક “ પચ્ચખ્ખાણુ આવશ્યકનું સ્વરૂપ વાંચી બહુ જ આનંદ થયેા. મહી ‘અવળ વાણી મહુજ છે. પુસ્તક બહુ જ સારૂ છે. (૬) ૫. પૂ. મુનિશ્રી હેમકીતિ વિજય મ. સા. આપશ્રી ઘણા દાનેશ્વરી છે. એ હેતુના અંતગતમાં લખું છું, સુપાત્ર દાનથી મનુષ્ય જન્મ સફળ બને છે. ધમ-ધ્યાનમાં યાદ કરે।. આનંદમાં હશે।. ” શ્રી અનિલ એચ. શાહ. ધર્મ પ્રત્યે આપની ભાવના, લાગણી અને આવી સુંદર પ્રવૃત્તિ સેવા બદલ લાખ લાખ ધન્યવાદ. જૈન ધમ રહસ્ય દૈનિક પારાયણ માટે (૧૯૮૪) (૧) આ પુસ્તકમાં સામાન્ય માનવીને ઉપચાગી થાય એવા ઘણા વિષયેા ચર્ચવામાં આવ્યા છે અને તેનું સપાદન સ`કલન શ્રી કુમુદચન્દ્ર ગોકળદાસ શાહે કર્યુ છે તે તેમના સરનામેથી જ્ઞાન વિજ્ઞાન ચિન્તન મનન સમજણુ માટે મળી શકશે. શ્રી સુભાષિત વ્યાખ્યાન સગ્રહ ૧૯૮૬ ( વ્યાખ્યાન ૧ થી ૧૨ ) તથા (૩) વૈરાગ્યશતક (ર) ઉપદેશ બત્રીસી તથા (૩) હિતાપદેશ પત્રિકા તથા જીજ્ઞાસામય અન્ય ઘણી ખાખતા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366