________________
૪૩
આપવાની. આ તેમને બાળ-શ્રેમ બતાવે છે. નાનાં બાળકે. નિર્દોષ-પ્રભુના પગબર-હેય છે અને તેમને ચેકલેટ વગેરે
ખાવાની ચીજ નહિ પરંતુ ચાક જેવી વસ્તુ આપવાથી રાજી રાજી થઈ જાય – અરે, શાળા જતાં બાળક રડતું હોય તો પણ શાંત થઈ જાય – ચાક મેળવવાથી. જ્યારે પણ ઘર બહાર નિકળે ત્યારે તેમનાં ખીસ્સામાં અચૂક થોડા ચાક હેય જ અને શાળાએ જતાં આવતાં, પોળમાં રમતાં, રીક્ષામાં બેઠેલાં. બાળકોને બોલાવીને ચાક આપે. શાહ સાહેબ જતા. આવતા હોય તે બાળકે “સાહેબ, ચાક” બેલતાં આવે, સામાન્ય મોટા બાળકને કહેઃ “સાહેબ” બેલ, “સાહેબ” એટલે હું નહિ પરંતુ “ભગવાન”. પછી સવાલ પૂછેઃ ભગવાન કયાં હોય? બિચારા બાળકે ઊંચે આંગળી કરી કહે : આકાશમાં. શાહ સાહેબ કહે : આકાશ એટલે ખાલી ખમ. આપણી ચારે બાજુ આકાશ છે. આપણું શરીર પાંચ મહાભૂતનું પુતળું છે, તેમાં પણ એક તત્વ આકાશ. પછી. કહે: બાલો, આત્મા ભગવાન છે : આમા જે બીજે. કિઈ ભગવાન નથી, આત્મા ચેતન છે, બાકી બધા પદાર્થો જડ છે. –દેહમાંથી આત્મા ભગવાન જતા રહે તો શરીર મડદુ થઈ જાય – આટલું બોલી – બોલાવી. બાળકની પ્રસન્નતા જોઈ શ્રી શાહ સાહેબ ચાલ્યા જાય. કેટલાક માબાપો આ પ્રવૃત્તિ જાણે એટલે બાળકને ચાક આપવા પણ કહે. અસ્તુ,
અને એક જાણવા જે પિોલીસની કિન્નાખોરીને એક રોમાંચક બનાવ અને પ્રોફેસરનો અણધાર્યો અદભુત મચાવ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org