________________
૩૮
માસિક, અખબાર તથા લેખો, પુસ્તક, વાંચન અને લેખના જે બે ત્રણ વરસના સમયે એકાદ પુસ્તકમાં પરિણમે.
શ્રી કુમુદચન્દ્રના પિતા શ્રી ગોકળદાસભાઈને શ્રીમદ્ રાજચન્દ્ર નિજાભ્યાસ મંડપ, વડવાના, આરાધક એક શેરદલાલભાઈ સાથે ગાઢ સંબંધ હતો તેથી નાની ઉંમરમાં શ્રી કુમુદભાઈને વડવા લઈ ગયેલા અને ત્યારથી. શ્રીમદ્ રાજચન્દ્રના પુસ્તકનો પરિચય થયેલ.
તદુપરાંત લુહારની પોળની પાઠશાળામાં પંચ પ્રતિકમણ, સૂત્ર, નવ સ્મરણ વગેરેને બાળપણમાં અભ્યાસ કરેલો અને ધાર્મિક પરીક્ષામાં ઈનામ પણ મેળવેલું. ચાર કષાયોની. સક્ઝાય, શ્રાવક કરણીની સઝાય, સમક્તિના ૬૭ બેલની. સઝાય વગેરે અર્થ સહિત માટે કરેલ.
નાનપણમાં સાધુ-સમાગમ પણ ઠીક ઠીક થયેલો અને ધર્મ-જ્ઞાનને લાભ મળે.
અંગ્રેજી-ગુજરાતી ભાષા સાહિત્યનું વિશાળ જ્ઞાન તથા અનેકાન્ત દષ્ટિ હોવાથી સર્વધર્મ-સમભાવથી વિચારતા તથા દરેક ધર્મના પુસ્તકનો ઠીક ઠીક અભ્યાસ કરેલ. જૈન ધર્મના અનેક પુસ્તક ઉપરાંત હિન્દુ-ધર્મ-પુસ્તકો બે મહાકાવ્યો (epics) રામાયણ ને મહાભારત ઉપરાંતશ્રી ભાગવત ગીતાનું વારંવાર પારાયણ, મુસ્લિમ ધર્મ પુસ્તક કુરાન અંગ્રેજીમાં, ખ્રિસ્તી ધર્મ પુસ્તક ધી હાલી બાઈબલના. બે ભાગ–ચહુદીઓનું (ઓલ્ડ ટેસ્ટામેન્ટ) જૂના કરાર અને ખ્રિસ્તીઓનું (ન્યુ ટેસ્ટામેન્ટ) નો કરાર અંગ્રેજી-ગુજરાતીમાં, સ્વામીનારાયણ શિક્ષાપત્રી વગેરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org