________________
૧૩ર
પ૨૩. ૯ ત્રણ ગુપ્તિઓ દ્વારા ઈન્દ્રિયેને વશમાં રાખનારા
તથા પાંચ સમિતિઓના પાલનમાં અપ્રમત્ત એવા મુનિના આસવ દ્વારને નિરોધ થઈ ગયા બાદ નવીન કમરજને આસ્રવ થતું નથી. આ સંવર અનુપ્રેક્ષા છે.
૫૨૪,
૬ અને ૫ “લક અસાર છે તથા આ “સંસાર” એક દીર્થયાત્રા છે એમ જાણીને મુનિ પ્રયત્નપૂર્વક “ક”ના સર્વોચ્ચ અગ્રભાગમાં સ્થિત એવા મુક્તિ-પદનું ધ્યાન ધરે છે કે જ્યાં મુક્ત (સિદ્ધ) જીવ સદા સુખેથી રહે છે.
પર૫.
૧૧. ધર્મ દુર્લભ ભાવનાઃ જરા અને મરણના આ દેશીલા પ્રવાહમાં ઘસડાતા અને ડૂબતા પ્રાણીઓ માટે ધર્મ જ દ્વીપ છે, પ્રતિષ્ઠા છે, ગતિ છે, તથા ઉત્તમ શરણ છે.
પર૬. (પહેલાં તે ચાર ગતિઓમાં ભમનારા જીવ માટે
મનુષ્ય વિગ્રહ (શરીર) મેળવવું એ જ દુર્લભ છે.છતાં) મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી પણ જે ધર્મના થવાથી ત૫, ક્ષમા અને અહિંસા પ્રાપ્ત કરી શકાય એવા ધમનું શ્રવણુ તે એર કઠિન છે. (સુઈ ધમ્મસ દુલહા)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org