________________
“તમે સૂચવેલ કામ જરૂર કરવા જેવું છે એમાં શંકા નથી. પણ આ અંગે પહેલાં પણ પ્રયત્ન થયા છે. તેનું પરિણામ જોતાં સર્વને સ્વીકાર્ય અને ગ્રાહ્ય બને એવું કામ થવું આપણા સમાજના હાલના સંગમાં શકય નથી.
શ્વેતામ્બર, દિગંબર, સ્થાનકવાસી,-બધાને એમ છે. કે અમારા વ્યક્તિગત વિચાર-માન્યતાઓને પણ સ્વીકાર થાય તે એ પુસ્તકને અપનાવીએ.
જૈન ધર્મને સંપૂર્ણ પરિચય સર્વગ્રાહ્ય બને તે આપ લેય તે તે માટે ઘણી તૈયારી જોઈએ. તમે. લખે છે કે જીવનભરનું જ્ઞાન ટૂંકમાં ઢાળીને આપવું, તે. હજુ જીવનભરનું જ્ઞાન જ ભેગું કરવાનું બાકી છે !
આવા કેટલાક પ્રયત્નો થયા છે. પરંતુ સર્વ સંપ્રદાયને સ્વીકૃત હોય અને પ્રમાણબત તરીકે સૌએ અપનાવ્યું હોય તેવું થયું નથી.” વગેરે, વગેરે.”
ઉપરનું લખાણ વાંચતાં એક ખ્યાલ એ બંધાય છે કે શ્રી “સમસુત્ત પણ જૈન ધર્મના એક પુસ્તક તરીકે વિશ્વવ્યાપી થયું નથી–કદાચ હજુ તે સર્વમાન્ય બની શકયું નથી કે શ્રી ઉમાવતીજીના “તત્વાર્થ સૂત્ર ગેરેની જેમ શાસ્ત્ર તરીકે બધાએ અપનાવ્યું જણાતું નથી, છતાં એક અમુલ્ય કાર્ય તે જરૂર થયું છે. જૈન ધર્મ સાર' ફક્ત,
કોમાં છે તેને પાયા ઉપર, દરેક કલેકની શેડો સમજુતી સાથે, એગ્ય સુધારા વધારા સાથે, “ઘ” (PROSE) માં પુસ્તક તરીકે કોઈ વિદ્વાન સાધર્મિક કે ગીતાર્થ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org