________________
૩૦
ર૦૦ માંથી ૧૪૦ પરંતુ ઈન્ટર આટર્સમાં પહેલા નંબર મેથેમેટીસ વાળા વિદ્યાર્થીને આવેલે-કારણ સ્વાભાવિક છે. આ વિષયમાં હોશિયાર વિદ્યાથી ઘણું માર્કસ મેળવે એટલે શ્રી કે. જી. શાહને નંબર કોલેજમાં બીજે. સ્કોલરશીપ મળી. કોલેજના બે વર્ષ એક વિષય : અર્ધ માગધી હતો. શાહ સાહેબે જૈન–પાઠશાળામાં સારૂં ધાર્મિક જ્ઞાન મેળવેલું એટલે એમને ફસ્ટ ઈયર તથા ઈંટરમાં ૧૦૦ માંથી ૮૦ ઉપર માકર્સ આવતા અને તેમના પ્રોફેસર સાહેબે દરેક પેપર ઉપર Good રીમાર્કસ લખતા.
કમની વિચિત્રતા તે જૂઓ : B. A. માં સ્પેશ્યલ વિષય (First love) તરીકે અધ માગધી વિષય રાખવાની તીવ્ર ઈચ્છા સ્વાભાવિક હોય જ, પરંતુ તકદીરની તદબીરતે સમયે B. A. માં આ વિષય રખાતે નહિ તેથી કુમુદભાઈએ English અંગ્રેજી વિષય પસંદ કર્યો અને મુંબાઈ યુનિવર્સિટીની B. A. ની પરીક્ષા સેકન્ડ કલાસમાં, કોલેજમાં બીજા નંબરે, પસાર કરી, ૧૯૩૮, અને સ્કોલરશીપ મેળવી.
આ સમય દરમિયાન અમદાવાદમાં બે કેલેજો નવરંગપુરામાં સ્થપાઈ H. L. College of Commerce અને L. D. Arts College.
આ સમયમાં વિદ્યાર્થીઓ M. A. સાથે LL. B. કરી શકતા, કેમકે તે કોલેજના વર્ગો સાંજના લેવાતા.
બી. એ. પાસ કરી એટલે ટયુટેરીયલ હાઈસ્કુલના પ્રિન્સિપાલ સાહેબે, શ્રી કે. જી. શાહને બોલાવી, શાળામાં શિક્ષકની નોકરી આપી અને M. A, ના પીરીયડ ભરવાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org