________________
બે વર્ષ-જુનિયર-સીનીયર. જુનિયર પરીક્ષાઓ કેલેજ લેતી. સીનીયર પરીક્ષાઓ મુંબઈ યુનિવર્સિટી લેતી. બી. એ.ની અમદાવાદમાં, અને, એમ. એ.ની મુંબઈ યુનિવર્સિટીના મકાનમાં મુંબાઈ લેવાતી.
શ્રી કુમુદચન્દ્ર F. Y. B. A. ની પરીક્ષા સેકન્ડ કલાસમાં (૧૯૩૩-૩૪) પસાર કરી, પરંતુ તેમના પિતાશ્રીની ઈચ્છાથી કોલેજ છોડી દઈ, અમદાવાદમાં યાજ્ઞિક કેલેજ ઓફ કોમર્સ (ખાનગી ટયુશન આપતી સંસ્થા)માં, એક વર્ષ મુંબઈની ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરને “સેક્રેટેરીઅલ ડીલેમાં કોર્સ” તથા પીટમેન્સ શોર્ટ-હેન્ડ કેસ કર્યો અને તેમાં સારી ફતેહ મેળવી. તદુપરાંત આ કોર્સની લંડન ચેમ્બર ઓફ કોમર્સ, ની પરીક્ષાઓ મુંબઈ લેવાતી, તે પણ તેમણે આપી અને ડીસ્ટીંકશનના સટીફીકેટ મેળવ્યા. (૧૯૬૪-૩૫) ત્યાર બાદ એક મીલમાં સેક્રેટરીના હાથ નીચે એપ્રેન્ટીસ રહ્યા, પરંતુ તેમાં કંઈ રસ-કસ ન જણાતા શ્રી કે. જી. શાહ ઈન્ટર આટર્સ નો અભ્યાસ કરવા ફરીથી માત-સંસ્થામાં જોડાયા લગભગ ૧૯૩૬ના જુલાઈની શરૂઆતમાં. સહ-વિદ્યાર્થીઓ કહે : કે. જી. શાહ, તમને મુશ્કેલી પડશે, લાજીક વિષય ઘણો ચાલી ગયો છે. પ્રભુ ઈચ્છા બળવાન છે. ત્રણ ચાર દિવસમાં લોજીકના શિક્ષકની બદલી થઈ અને નવા લોજીકના શિક્ષકે એક લેજીક (તકશાસ્ત્ર)ના બને. વિભાગને આવરી લેતાં પુસ્તકની ભલામણ કરી. કુમુદભાઈએ તે પુસ્તક ખરીદું ને લગભગ મેઢે કરી લીધું. કુદરતની કરામત તે જુએ-ખુદા દેગા તો છપ્પર ફાડકે દેતા હૈબને પેપરમાં પ્રશ્નો આ પુસ્તકમાંથી. કે. જી. શાહ કેલેજમાં. તેમના વિષયો-લેજીક સાથે-માં ફર્સ્ટ આવ્યા, લોજીકમાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org