________________
ગુરુ બહાર પાડે–પરિશ્રમ જરૂર થાય-સમય પણ જાયપણ “નંબર બે તરીકે જિન શાસનની અનન્ય સેવા ભકિત થાય અને દરેક ભાષામાં ભાષાંતર થાય તે વિશ્વ વિખ્યાત થાય.
શાસન દેવ આ કાર્ય માટે કે મુમુક્ષુને પ્રેરણા આપે !
મૂળ પુસ્તકના પૂઠા ઉપરથી ઉતારા
(૧) સમગ્ર જૈન સમાજ સંમત એવા “સમણ સુત્ત' નામના ગ્રંથની નિપતિ થઈ. ભગવાન મહાવીરના ૨૫૦૦મા વર્ષના અવસરે એ એક મોટી ઉપલબ્ધિ એમ સૌએ સ્વીકાર્યું. મુનિશ્રી વિદ્યાનંદજી મુનિશ્રી સુશીલકુમારજી મુનિશ્રી જનક વિજ્યજી મુનિશ્રી નથમલજી
શ્રી જિનેન્દ્ર વણજી
(૨) જન ધમી એની છેલા બે હજાર વર્ષમાં નહતી થઈ તેવી સંગીતિ ભગવાન મહાવીરના ૨૫૦ મા કલ્યાણક વર્ષમાં થઈ અને તેમાં જૈન ધર્મના તમામ સંપ્રદાયના મુનિએ. અને અગ્રગણ્ય શ્રાવકોએ હાજર રહી, અમૃતકુંભ સમે, સર્વસંમત સારરૂપ ગ્રંથ આપે તે આ સમણ સુત્ત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org