________________
૧૪૯
૫૯૩.
૫૯૪.
૫૯૨. (૧) જીવનું લક્ષણ ઉપગ છે. એ અનાદિ
નિધન છે. શરીરથી ભિન્ન છે, અરૂપી છે અને પિતાના કર્મનો કર્તા તથા લેકતા છે. (૨) જેને હંમેશાં સુખ-દુઃખનું જ્ઞાન નથી, જે હિત પરિકર્મ(પિતાના ભલા માટે ઉદ્યમ) કરતે નથી તેમજ જેને પિતાના અહિતને પણ ડર નથી એને શ્રમણ અને અજીવ કહે છે. અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છે: ૧ પુદ્ગલ, ૨. ધર્મદ્રવ્ય, ૩. અધર્મ દ્રવ્ય, ૪. આકાશ, અને ૫. કાળ આમાં પુદ્ગલ, રૂપ વગેરે ગુણવાળું હોવાને લીધે, મૃર્તિક (મૂત) છે. બાકીનાં ચાર અમૃતિક
(અમૂર્વ) છે. ૫૫. (૩) આત્મા (જીવ) અમૃત છે, એટલા માટે એ
ઈન્દ્રિ દ્વારા ગ્રાહ્યા નથી. વળી અમૂર્ત પાથે નિત્ય ' હોય છે એટલે આત્મા નિત્ય છે. આત્માના આંતરિક રાગાદિ ભાવ જ નિશ્ચય દષ્ટિએ “બંધ' ના કારણે છે
અને બંધને સંસારને હેતુ કર્યો છે. ૫૬. રાગ-યુક્ત આત્મા જ કર્મબંધ કરે છે. રાગ હિત
આત્મા કર્મોથી મુક્ત બને છે. જેના બંધનું આ કથન સંક્ષેપમાં નિશ્ચય દષ્ટિએ કહ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org