________________
૭૧૯.
૭૨૦.
૧૭૮
કહેલાં ચાર )
સ્વદ્રવ્યાક્રિ ચતુષ્ટય ( ઉપર અને પરદ્રવ્યાદિ ચતુષ્ટય – બન્નેની અપેક્ષાએ એક જ વસ્તુ (૩) સ્યાદ્ અસ્તિ અને સ્થાત્ નાસ્તિ સ્વરૂપ થાય છે. બન્ને ધર્મોને એક સાથે કહેવાની અપેક્ષાએ વસ્તુ અવક્તવ્યછે. આ પ્રમાણે તાતાના નયની સાથે અના ચેાજના કરવાથી
(૪) સ્યાદુઅવક્તવ્ય, (૫) સ્ય અસ્તિ અવક્તવ્ય, (૬) સ્થાÇનાસ્તિ અવક્તવ્ય અને (૭) સ્થાનૢ-અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય બને છે
'
· સ્યાત્ ' પદ્મ તથા નય-નિરપેક્ષ ઢાય ત્યારે જ સાતેય ભગ દુ ય-ભ ંગી કહેવાય છે. જેવી રીતે કે વસ્તુ અસ્તિ જ છે, નાસ્તિ જ છે, ઉભયરૂપ જ છે, અવક્તવ્ય જ છે, અસ્તિ અવકૃતવ્ય જ છે, નાસ્તિ અવક્તવ્ય જ છે અથવા અસ્તિ નાસ્તિ અવક્તવ્ય જ છે. (કોઇ એક જ અંશ અથવા દષ્ટિકોણ ઉપર જોર દેવું અથવા આગ્રહ રાખવા તથા બીજાની સ થા ઉપેક્ષા કરવી તે દુ'ય છે.)
૭૨૧. વસ્તુના એક ધર્માંને ગ્રહુણુ કરવાથી એના પ્રતિપક્ષી બીજા ધર્મનુ પણ ગ્રહણ આપોઆાપ થઈ જાય છે કારણ કે બન્ને ધર્મ વસ્તુના સ્વભાવ છે. એટલા માટે તમામ વસ્તુના ધર્માંમાં સસભગીની ચેાજના કરવી તેઈ એ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org