________________
૧૮૩ ૭૩૮. દ્રવ્ય વિવિધ સ્વભાવવાળું છે. એમાંથી જે
સ્વભાવ દ્વારા એ ધ્યેય અથવા ( ધ્યાન અથવા જ્ઞાન ) નો વિષય બને છે એ સ્વભાવને નિમિત્ત બનાવી એક જ દ્રવ્યના આ ચાર ભેદ પાડવામાં
આવ્યા છે. ૭૩૯. અને એટલા માટે) નિક્ષેપ ચાર પ્રકારનું માનવામાં
આવ્યો છે. ૧. નામનિક્ષેપ, ૨. સ્થાપના નિક્ષેપ, ૩. દ્રવ્યનક્ષેપ અને ૪. ભાવનિક્ષેપ. (૧) દ્રવ્યની સંજ્ઞાને “નામ” કહે છે. એના પણ બે
ભેદ પ્રસિદ્ધ છે. ૭૪૦. (૨) જ્યાં એક વસ્તુને કેઈ બીજી વસ્તુમાં આરોપ
કરવામાં આવે છે ત્યાં “સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. આ બે પ્રકારને છે ? એક “સાકાર અને બીજો “નિરાકાર.” કૃત્રિમ અને અકૃત્રિમ અહતની પ્રતિમા સાકાર સ્થાપના છે તથા બીજા કેઈ પદાર્થમાં અહંતની સ્થાપના કરવી તે નિરાકાર સ્થાપના છે.
(૩) જ્યારે વસ્તુની વર્તમાન અવસ્થાનું ઉલ્લંઘન કરી ૭૪૨. એને ભૂતકાલીન અથવા ભાવી સ્વરૂપ અનુસાર વ્યવહાર
કરવામાં આવે છે ત્યારે એને દ્રવ્યનિક્ષેપ” કહે છે. આના બે ભેદો છે – એક “આગમ”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org