________________
કામના સાથે વિરમીએ. (૨૩) પ્રભુ મુનિશ્રીને શતાયુ અપી રપમાં તીર્થકરશ્રી સંઘની સમ્યગૂ જ્ઞાન દ્વારા સેવા કરે તેવી પ્રાર્થના. (૨૪) નમામિ વીર ગિરિ-સાર ધીરે. (૨૫) શિવમસ્તુ સર્વ જગત : (૨૬) સિધ્ધા સિધ્ધિ મમ દિસતુ. (૭) આ શાન્તિ: શાન્તિ : શાન્તિ : તા.ક. આનંદો! આનંદ ! જનધર્મ પ્રેમીઓ : આનંદો !!
જન ધર્મગ્રન્થના અંગ્રેજી અનુવાદનું લે :રાજા ફિલીસ અને રાણી એલીઝાબેથે આ એજન કરેલ છે અને તે માટે (UK) યુનાઈટેડ કિંગડમના રાજવી કુંટુબ એક ટ્રસ્ટ બનાવ્યું છે.
હવે જન ધના ગ્રંથને English ભાષામાં અનુવાદ થશે અને આખા વિશ્વમાં તે વેચાશે વહેચાશે. સર્વ પ્રથમ “તત્વાર્થ સૂત્રને અનુવાદ કરવાનું નક્કી થયેલ તે પ્રમાણે આ પ્રસંગની મંગળવધિ તાર ખ ૨૩-૧૦-૧૯૯૦ના રોજ લંડન “બકિંગહામ પેલેસમાં થઈ ગઈ હશે અને તેમાં વિશ્વના પંદર જૈન અગ્રણીઓ (જેમાં ભારતમાંથી પાંચ મહાનુભાવો છે, એમણે આ લખાણ અને દસ્તાવેજો અર્પણ કર્યા હશે.
હવે “ભગવાન મહાવીર ને દિવ્ય અને વિશ્વહિતકારી સંદેશ' દુનિયાના દૂરના દેશમાં પહોંચશે તે આપણા સૌને માટે ગૌરવ અને આનંદને વિષય છે જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org